enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers
મિથાઇલ ફિનાઈલ ઇથરનું બ્રોમીનેશન કયા પ્રક્રિકથી કરવામાં આવે છે ?
- A \(Br _2 /\) રાતો P
- B \(Br _2 / CH _3 COOH\)
- C \(Br _2 / FeBr _3\)
- D \(HBr / \Delta\)
Answer & Solution
Correct Answer
(B) \(Br _2 / CH _3 COOH\)
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- લેન્થેનૉઇડ (Lanthanoid) તત્વોમાં ઓક્સિડેશન અવસ્થાની (oxidation state) સ્થાયીતા (stability) કયા પરિબળો (factors) પર આધાર રાખે છે?GUJCET 2008 Medium
- પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log \(\frac{[R]_0}{[R]}\) વિરુદ્ધ (સમય) ના આલેખના ઢાળનું મૂલ્ય શું હશે?GUJCET 2022 Easy
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?GUJCET 2022 Medium
- જ્યારે \(CH _3 CH _2 OH\) ની \(H _2 SO _4\) સાથે પ્રક્રિયા થાય છે ત્યારે નીચેનામાંથી કઈ નીપજ મળશે નહી?GUJCET 2026 Easy
- એસિડિક માધ્યમમાં \(KMnO _4\) ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે, તો એસિડિક માધ્યમમાં એક મોલ સલ્ફાઇડ આયન સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ \(KMnO _4\) ની જરૂર પડશે ?GUJCET 2024 Medium
- 900 ml દ્રાવણમાં 15g NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ___________ થશેGUJCET 2026 Hard
More PYQs from GUJCET
- \(\hat{j} \cdot(\hat{i} \times \hat{k})+\hat{i} \cdot(\hat{j} \times \hat{j})+\hat{k} \cdot(\hat{j} \times \hat{i})+\hat{i} \cdot(\hat{k} \times \hat{j})\) નું મૂલ્ય _________ છે.GUJCET 2024 Easy
- જો \(A=\left[\begin{array}{cc}2 & 3 \\ 1 & -4\end{array}\right]\) નો વ્યસ્ત શ્રેણિક \(A ^{-1}=\left[\begin{array}{cc}a & \frac{3}{11} \\ \frac{1}{11} & b\end{array}\right]\) હોય, તો a + b = __________.GUJCET 2026 Medium
- એક વિસ્તારમાં નિયમિત વિધુતક્ષેત્ર X- દિશામાં પ્રવર્તે છે. તેમાં P, Q અને R બિંદુના યામ અનુક્રમે (0,0), (2,0) અને (0,2) છે, તો આ બિંદુઓ પાસેનાં સ્થિતિમાનો માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
GUJCET 2017 Easy - \({ }_8^{16} \mathrm{O}\)અને \({ }_8^{17} \mathrm{O}\) ન્યુક્લિયસોની ન્યુક્લિઓનદીઠ બંધનઊર્જા અનુક્રમે 7.97 MeV અને 7.75 MeV છે, તો \({ }_8^{17} \mathrm{O}\) ન્યુક્લિયસમાંથી એક ન્યુટ્રોન મુક્ત કરવા જરૂરી ઊર્જાનું મૂલ્ય_______ MeVGUJCET 2014 Medium
- ગણ \(A=\{3,4,5\}\) પરનો સંબંધ \(S=\{(3,3),(4,4)\}\) એ _________.GUJCET 2018 Hard
- એક વિધુત ડાયપોલ z-અક્ષ પર સંપાત થાય છે અને તેનું મધ્યબિંદુ યામાક્ષ પદ્ધતિના ઉગમબિંદુ પર સંપાત થાય છે. ઉગમબિંદુથી z અંતરે આવેલા અક્ષીય બિંદુ તીવ્રતા \(\overrightarrow{ E }(z)\) હોય અને ઉગમબિંદુએથી વિષુવ રેખા પર y અંતરે આવેલા બિંદુએ વિધુતક્ષેત્રની તીવ્રતા \(\overrightarrow{ E }(y)\) હોય, તો \(\left|\frac{\overrightarrow{ E }(z)}{\overrightarrow{ E }(y)}\right|=\) _______.
અહીં \(z=y \gg a\)GUJCET 2007 Medium