enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
પેન્ટાએમાઇન કાર્બોનેટો કોબાલ્ટ (III) ક્લોરાઇડ સવર્ગ સંયોજનનું સૂત્ર કયું થશે ?
- A \(\left[ Co \left( NH _3\right)_5\left( CO _3\right)\right] Cl\)
- B \(\left[ Co \left( NH _3\right)_5\left( CO _2\right)\right] Cl\)
- C \(\left[ Co \left( NH _3\right)_5\left( CO _3\right)\right] Cl _2\)
- D \(\left[ Co \left( NH _2\right)_5\left( CO _3\right)\right] Cl\)
Answer & Solution
Correct Answer
(A) \(\left[ Co \left( NH _3\right)_5\left( CO _3\right)\right] Cl\)
Step-by-step Solution
Detailed explanation
Oxidation state of Co = +3 Charge of \(\left( NH _3\right)\) = 0
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યુરિયાના 6% w/v જલીય દ્રાવણ સાથે કયો દ્રાવણ આઇસોટોનિક (સમદાબી) છે? [યૂરીયા નું મોલર દળ = \(=60 gm . mol ^{-1}\)]GUJCET 2018 Medium
- નીચેનામાંથી કયું વિધાન \(KMnO _4\) (પોટેશિયમ પરમેંગેનેટ - Potassium Permanganate) માટે ખોટું (incorrect) છે?GUJCET 2015 Hard
- નીચેના પૈકી કયું સંયોજન આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે છે ?GUJCET 2019 Easy
- નીચેનામાંથી કયું એલાઇલિક હેલાઇડ છે ?GUJCET 2015 Hard
- નીચેનામાંથી કયું સંયોજન એલાઇલિક હેલાઇડ નથી?GUJCET 2025 Hard
- યુગ્મન પ્રક્રિયા દ્વારા નારંગી રંગક બનાવવા માટે ફિનોલનું કયા પ્રકારનું દ્રાવણ જરૂરી છે?GUJCET 2025 Hard
More PYQs from GUJCET
- નીચેનું રાસાયણિક બંધારણ ધરાવતો અણું કુદરતી રીતે કઈ વનસ્પતિમાંથી મળે છે?
GUJCET 2026 Hard - મેંગેનીઝનો સર્વોચ્ચ ફ્લોરાઈડ \(MnF _4\) છે જ્યારે સર્વોચ્ચ ઑક્સાઈડ \(Mn _2 O _7\) છે કારણ કે ___________ .GUJCET 2025 Easy
- શ્વાન પુષ્પના છોડમાં કયા લક્ષણ માટે અપૂર્ણ પ્રભુતા જોવા મળે છે ?GUJCET 2021 Easy
- અણુની ધ્રુવીયતાનો એકમ ________ છે.GUJCET 2018 Easy
- નીચેની કઈ પ્રક્રિયા નીપજ તરીકે બેન્ઝિન આપતી નથી ?GUJCET 2022 Easy
- સુરેખ આયોજનના હેતુલક્ષી વિધેય Z = 3x + 9y ના શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (0, 10), (5, 5), (15, 15) અને (0, 20) છે, તો Z નું ન્યૂનતમ મૂલ્ય __________ થશે.GUJCET 2022 Easy