ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Amines

નીચેનામાંથી કઈ પ્રક્રિયા થતી નથી?

  1. A ટ્રાઇપ્રોપાઇલ એમાઇન + બેન્ઝીન સલ્ફોનિલ ક્લોરાઇડ
  2. B ડાઇપ્રોપાઇલ એમાઇન + બેન્ઝીન સલ્ફોનાઈલ ક્લોરાઇડ
  3. C પ્રોપાઇલ એમાઇન + બેન્ઝીન સલ્ફોનાઈલ ક્લોરાઇડ
  4. D પ્રોપાઇલ એમાઇન + પેરા-ટોલ્યુઈન સલ્ફોનાઈલ ક્લોરાઇડ
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ટ્રાઇપ્રોપાઇલ એમાઇન + બેન્ઝીન સલ્ફોનિલ ક્લોરાઇડ

Step-by-step Solution

Detailed explanation

ટ્રાઇપ્રોપાઇલ એમાઇન + બેન્ઝીન સલ્ફોનાઈલ ક્લોરાઇડ
\(3^{\circ}\) - એમાઇન હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપતો નથી.
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app