enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry
pH = 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિધુતધ્રુવનો પોટેન્શિયલ ગણો.
- A +0.059 V
- B -0.059 V
- C +0.59 V
- D -0.59 V
Answer & Solution
Correct Answer
(D) -0.59 V
Step-by-step Solution
Detailed explanation
\(E = -0.059 \times pH\) \(E = -0.059 \times 10\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી આલ્કોહોલની કઈ પ્રક્રિયામાં C-O બંધ તૂટતો નથી ?GUJCET 2014 Easy
- એવા સક્રાંતિ તત્ત્વનું નામ જણાવો, કે જે પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થાને ન દર્શાવતું હોય.GUJCET 2022 Medium
- નીચેના પૈકી કયું મિશ્રણ, મિશ્રધાતુ બનાવી શકે ?GUJCET 2018 Hard
- નીચેના પૈકી કયું સંકીર્ણ આયન સૌથી ઓછી તરંગલંબાઈ ધરાવતાં પ્રકાશનું અવશોષણ કરે છે?GUJCET 2017 Medium
- ગ્લુકોઝ અને કુક્ટોઝ વચ્ચે કયો સંબંધ છે ?GUJCET 2011 Hard
- ડેનિયલ કોષ માટે \(E_{\text {cell }}^{\circ}=1.1 V\). ડેનિયલ કોષમાં થતી પ્રક્રિયા માટે Kc કેવી રીતે રજૂ કરાય છે?GUJCET 2025 Easy
More PYQs from GUJCET
- નીચે પૈકી કઈ સહાયક પ્રજનન પધ્ધતિમાં ફલન શરીરની અંદર થાય છે?GUJCET 2026 Hard
- ટર્નર્સ સિન્ડ્રોમ રોગમાં કોષવિભાજન દરમિયાન નીચેના પૈકી કયા પ્રકારની એન્યુપ્લોઈડી જોવા મળશે?GUJCET 2023 Medium
- એક શહેરની વસ્તી પ્રતિવર્ષ \(3 \%\) ના દરેથી વધે છે. જો t સમયે શહેરની વસ્તી p હોય, તો p નું t ના સ્વરૂપમાં સમીકરણ _________ છે.GUJCET 2018 Hard
- ગજિયા ચુંબકના કેન્દ્રથી Z અંતરે, તેની અક્ષ પર રહેલાં બિંદુએ ચુંબકીયક્ષેત્ર કઈ દિશામાં હોય છે ?GUJCET 2009 Easy
- જો \(K _3\left[ Fe ( CN )_6\right]\) ના જલીય દ્રાવણનો વિયોજન અંશ \((\alpha) 0.778\) છે, તો તેનો વોન્ટ-હોફ અવચવ ગણો.GUJCET 2019 Hard
- નિરપેક્ષ ઘટનાઓ A અને B માટે, \(P ( A )= P , P ( B )=\frac{1}{2}\) અને \(P(A \cup B)=\frac{3}{5}\) હોય, તો P = ___________ .GUJCET 2023 Easy