enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Solutions
\(K _4\left[ Fe ( CN )_6\right], Fe _4\left[ Fe ( CN )_6\right]_3\) અને \(\left[ CoCl _2(e n)\right]\) \(Cl _2\) ના મંદ જલીય દ્રાવણમાં વોન્ટ હોફ અવયવ અનુકમે ___________, __________અને __________.
- A 2,7,5
- B 2,5,7
- C 5,7,3
- D 7,5,2
Answer & Solution
Correct Answer
(C) 5,7,3
Step-by-step Solution
Detailed explanation
\(K_4\left[ Fe ( CN )_6\right] \rightarrow 4K^+ + \left[ Fe ( CN )_6\right]^{4-}\) \(i = 5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ફિનોલમાંથી 2-હાઈડ્રોક્સિબેન્ઝાલ્ડિહાઈડની બનાવટ માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉપયોગી છે?GUJCET 2026 Medium
- ગ્રાઉન્ડ સ્ટેટ ઈલેક્ટ્રોનિક કન્ફિગરેશન મુજબ નીચેનામાંથી કયું સંક્રાંતિ તત્વ છે ?GUJCET 2014 Medium
- \(K \left[ Cr \left( H _2 O \right)_2\left( C _2 O _4\right)_2\right] 3 H _2 O\) સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ- આયનનો ઓક્સિડેશન આંક તથા સવર્ગ આંક અનુક્રમે _________ અને ___________.GUJCET 2024 Medium
- સાચા વિધાન માટે T અને ખોટા વિધાન માટે F મૂકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) ઇથેનોલ કરતાં ફિનોલ વધુ એસિડિક હોય છે.
(ii) o-નાઈટ્રો ફિનોલનું ગલનબિંદુ, p-નાઈટ્રો ફિનોલ કરતાં ઓછું હોય છે.
(iii) ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ બાયકાર્બોનેટ સાથે થાય છે.
(iv) ફિનોલના એરોમેટિક વલયમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે.GUJCET 2018 Hard - પ્રથમ ક્રમની પ્રતિક્રિયા માટે દર સ્થિરતાનું મૂલ્ય \(2.303 \times 10^{-2} second ^{-1}\) છે. તેની પ્રારંભિક સાંદ્રતાના \(\frac{1}{10}\)માં સાંદ્રતાને ઘટાડવા માટે કેટલો સમય જરૂરી છે?GUJCET 2014 Hard
- ___________ વિટામિનની ઊણપથી સ્કર્વી રોગ થાય છે.GUJCET 2025 Hard
More PYQs from GUJCET
- \(\int_0^1 \frac{d x}{(3 x+2)+\sqrt{3 x+2}}\) = _________.GUJCET 2021 Medium
- જ્યારે શરીરને વિદેશી એજન્ટો સામે રક્ષણ આપવા માટે તૈયાર એન્ટિબોડીઝ સીધી આપવામાં આવે છે, ત્યારે તેને _________ કહેવામાં આવે છે.GUJCET 2022 Hard
- આકૃતિમાં દર્શાવેલ વિધુતભારોના વિતરણમાં બંધ પૃષ્ઠ P અને બંધ પૃષ્ઠ Q સાથે સંકળાયેલ વિધુત પ્રવાહ અનુક્રમે _________ અને _________ છે.
GUJCET 2017 Easy - પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગઅચળાંક \(60 s^{-1}\) છે. પ્રક્રિયક પ્રારંભિક સાંદ્રતાથી તેના \(\frac{1}{16}\) ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલી સેકન્ડ લાગશે ?GUJCET 2021 Easy
- જો સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની નળીની લંબાઈ \(( L )\) વધે, તો તેની મોટવણી ___________ .GUJCET 2025 Hard
- નીચેનામાંથી કયો લિગેન્ડ (ligand) માત્ર એક જ સવર્ગન સ્થાન (only one co-ordination site) ધરાવે છે?GUJCET 2014 Hard