ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry

વિધુતવિભાજ્ય (આયનીય)ના જલીય દ્રાવણ માટે નીચેના પૈકી કયુ વિધાન સાચું નથી?

  1. A વાહકતા ઉમેરેલા વિધુત વિભાજ્યના સ્વભાવ પર આધાર રાખે છે
  2. B વાહકતા દ્રાવકના સ્વભાવ અને તેની સ્નિગ્ધતા પર આધાર રાખે છે.
  3. C વાહકતા તાપમાન પર આધાર રાખતી નથી.
  4. D વાહકતા વિધુત વિભાજ્યની સાંદ્રતા પર આધાર રાખે છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વાહકતા તાપમાન પર આધાર રાખતી નથી.

Step-by-step Solution

Detailed explanation

C
From GUJCET
Explore more questions on app