enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Chemical Kinetics
પ્રક્રિયા, A→ B માં પ્રક્રિયકની સાંદ્રતા 9 ગણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાવેગ ત્રણ ગણો થાય છે. આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો હશે ?
- A \(\frac{1}{3}\)
- B \(\frac{1}{2}\)
- C 3
- D 2
Answer & Solution
Correct Answer
(B) \(\frac{1}{2}\)
Step-by-step Solution
Detailed explanation
B
For \(A \rightarrow B\)
Rate law \(=k[A]^{1 / 2}\)
If concentration is increase 9 times and Rate by 3 times so order of reaction must be \(1 / 2\).
For \(A \rightarrow B\)
Rate law \(=k[A]^{1 / 2}\)
If concentration is increase 9 times and Rate by 3 times so order of reaction must be \(1 / 2\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા કાર્બોક્સિલિક એસિડમાંથી કોનું \(pK _{ a }\) મૂલ્ય સોથી ઓછું છે ?GUJCET 2024 Hard
- \(2^{\circ}\)-એમાઇન કયા સંયોજનના રિડક્શન દ્વારા પ્રાપ્ત થાય છે?GUJCET 2021 Medium
- કયો પ્યુરિન બેઇઝ છે ?GUJCET 2018 Easy
- પ્રતિક્રિયા \(3 ClO ^{-} \rightarrow ClO _3^{-}+2 Cl ^{-}\) નીચેના બે પગલાંમાં થાય છે:
(i) \(ClO ^{-}+ ClO ^{-} \xrightarrow{ K _1} ClO _2^{-}+ Cl ^{-}\) (ધીમું પગલું)
(ii) \(ClO _2^{-}+ ClO ^{-} \xrightarrow{ K _2} ClO _3^{-}+ Cl ^{-}\)(ઝડપી પગલું)
પછી આપેલ પ્રતિક્રિયાનો દર \(=\) _____ .GUJCET 2015 Hard - નીચેનામાંથી કયું સંયોજન કેનિઝારો પ્રતિક્રિયા આપતું નથી?GUJCET 2023 Easy
- \(Zn _{( s )}\left| Zn _{( xM )}^{2+}\right|\left| Cu _{(0.02 M )}^{2+}\right| Cu _{( s )}\) તો કોષના પોટેન્શિયલ વધારો કરવા માટે x નું મૂલ્ય નીચેમાંથી કયું યોગ્ય છે ?GUJCET 2022 Medium
More PYQs from GUJCET
- \(30 \Omega\) અવરોધ, \(10 \Omega\) ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર અને \(10 \Omega\) કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવતાં કેપેસિટરને શ્રેણીમાં જોડીને તેમને લાગુ પાડેલ AC વોલ્ટેજ \(v=300 \sqrt{2} \sin (\omega t)\) હોય, તો પરિપથમાં વહેતો પ્રવાહ __________ હશે.GUJCET 2013 Easy
- ત્રિજ્યા \(R_1\) અને \(R_2\) ધરાવતા બે વીજભારિત ગોળાઓને (charged spheres) વીજભારિત કરીને એક તાર (wire) વડે જોડવામાં આવે છે. આ ગોળાઓના વિદ્યુતક્ષેત્ર (electric field) નો ગુણોત્તર ________ છે.GUJCET 2006 Easy
- ઉત્સેચકોમાં સહકારક તરીકે કયો આયન ન હોઈ શકે ?GUJCET 2016 Medium
- __________ એલર્જીના લક્ષણને ઝડપથી ઘટાડે છે.GUJCET 2022 Medium
- નીચેની કૉલમ સાથે મેળ કરો.
કૉલમ-I કૉલમ-II 1. પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની (A) ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન 2. સેકરોમીસીસ સેરેવિસીયા (B) સાઇટ્રિક એસિડ 3. એસ્પરજિલસ નાઇજર (C) સ્વિસ ચીઝ 4. ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ (D) પ્રતિકારકતા ઘટાડનાર GUJCET 2022 Medium - \(
\int_{\frac{\pi}{6}}^{\frac{\pi}{3}} \frac{1}{1+\tan ^4 x} d x=
\) _________ \(+c\).GUJCET 2023 Medium