enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Aldehydes, Ketones, and Carboxylic Acids
સંયોજન (I), (II), (III) ની એસિડીકતાનો ક્રમ કયો સાચો છે?
(I) 4-નાઈટ્રો બેન્ઝોઇક એસિડ
(II) 4-મિથોક્સી બેન્ઝોઇક એસિડ
(III) બેન્ઝોઈક એસિડ
- A (I) > (II) > (III)
- B (I) > (III) > (II)
- C (I) < (II) < (III)
- D (I) < (III) < (II)
Answer & Solution
Correct Answer
(B) (I) > (III) > (II)
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- STP એ 560 મિલીલિટર ડાયહાઈડ્રોજન વાયુ ઉત્પન્ન કરવા માટે સોડિયમ સાથે કેટલા ગ્રામ ઇથેનોલની પ્રક્રિયા કરવી પડે ? (ઇથેનોલનું આણ્વિય દળ = 46 ગ્રામ / મોલ-1 )GUJCET 2017 Easy
- નીચે આપેલા આયનોમાંથી કયા આયનની ચુંબકીય ચાકમાત્રા સૌથી વધારે છે?GUJCET 2026 Hard
- SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે કોની છે ?GUJCET 2022 Easy
- મેંગેનીઝના એક ઓક્સાઇડની ચુંબકીય ચાકમાત્રા (1) નું મૂલ્ય 4.9 BM હોય, તો તે ઓક્સાઇડ કયો હશે?GUJCET 2012 Easy
- ક્રોમિક ઍસિડ વડે ફિનોલનું ઓક્સિડેશન થઈ મળતી નીપજનું IUPAC નામ.GUJCET 2017 Medium
- નીચેની પ્રક્રિયામાંથી સંયોજન ' \(C\) ' ને ઓળખો.
\(CH _3 COOH \xrightarrow[\Delta]{ NH _3} A \xrightarrow{ Br _2+ NaOH } B \xrightarrow[ HCl ]{ NaNO _2} C\)GUJCET 2022 Easy
More PYQs from GUJCET
- 1 =0 સમયે 0 V થી શરૂ કરી એક A.C. જનરેટરના વોલ્ટેજ \(t=\frac{1}{100 \pi} s\) માં 2 V થાય છે. આ વોલ્ટેજ 100 V સુધી વધે છે, અને ત્યારબાદ ઘટવાનું શરૂ થાય છે, તો આ જનરેટરની આવૃત્તિ શોધો.GUJCET 2008 Medium
- ધાતુ આયન (metal ion) અને બહુદંતીય લિગેન્ડ (polydentate ligand) વચ્ચે રચાતા વલયમય બંધારણ (ring structure) વાળા સંકીર્ણ સંયોજનનું નામ _______ છે.GUJCET 2009 Medium
- નીચેના પૈકી કયા આલ્કોહોલનું ઉત્કલનબિંદુ સૌથી વધારે હશે ?GUJCET 2019 Medium
- એક અનંત લંબાઈનો રેખીય વિધુતભાર 2 cm અંતરે \(9 \times 10^4 NC ^{-1}\) વિધુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો તેનાથી 3 cm અંતરે ઉદ્ભવતું વિધુતક્ષેત્રની ગણતરી કરો.GUJCET 2022 Medium
- આપેલા વેગ માટે સાચી પ્રક્રિયા પસંદ કરો.
\(\text { rate }=-6 \frac{d[A]}{d t}=-4 \frac{d[B]}{d t}=3 \frac{d[C]}{d t}=4 \frac{d[D]}{d t}\)GUJCET 2025 Hard - આપેલ પરિપથ માટે X અને Y વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ________ છે.
GUJCET 2008 Medium