enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements
નીચેનામાંથી કયા આયનમાં d-d સંક્રમણ શક્ય નથી?
- A \(Ti ^{4+}\)
- B \(Cr ^{3+}\)
- C \(Mn ^{2+}\)
- D \(Cu ^2+\)
Answer & Solution
Correct Answer
(A) \(Ti ^{4+}\)
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કિલેટ થેરાપી સારવારમાં શરીરમાં લેડ મેટલની ઝેરી અસરને દૂર કરવા માટે કયો લિગેન્ડ ઉપયોગી છે?GUJCET 2008 Easy
- નીચે આપેલા વિદ્યુતધ્રુવ પોટેન્શિયલને આધારે કયું સૌથી પ્રબળ રિડક્શનકર્તા છે ?
\(\begin{array}{ll}
E_{Cr_2 O_7^{2-} / Cr^{3+}}^0=1.33 V & E_{MnO_4^{-} \mid Mn^{2+}}^0=1.51 V \\
E_{Br_2 \mid Br^{-}}^0=1.09 V & E_{Zn^{2+} / Zn}^0=-0.76 V\end{array}\)GUJCET 2020 Easy - નિશ્ચિત જથ્થાના આપેલા પ્રવાહી દ્રાવકમાં ઓગાળી શકાતો ધન દ્રાવ્યનો મહત્તમ જથ્થો __________પર આધાર રાખતો નથી.
(i)તાપમાન
(ii) દ્રાવ્યની પ્રકૃતિ
(iii) દબાણ
(iv) દ્રાવકની પ્રકૃતિGUJCET 2020 Hard - વિધુતવિભાજ્ય (આયનીય)ના જલીય દ્રાવણ માટે નીચેના પૈકી કયુ વિધાન સાચું નથી?GUJCET 2024 Easy
- ગ્લુકોઝના બંધારણમાં છ કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં જોડાયેલા છે તેની સાબિતી કઈ પ્રક્રિયાથી મળે ?GUJCET 2021 Hard
- n-ઓક્ટેનમાં (સમાન પરિસ્થિતિમાં) નીચેના સંયોજનોની દ્રાવ્યતાનો કયો સાચો ક્રમ છે?
I) સાયક્લોહેક્ઝેન
II) KCl
III) \(CH _3 OH\)
IV) \(CH _3 CN\)GUJCET 2025 Easy
More PYQs from GUJCET
- સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરનો નિર્ગમન વોલ્ટેજ 24 V માપવામાં આવે છે, જ્યારે તેને 12 વોટના લાઇટ બલ્બ સાથે જોડવામાં આવે છે. મહત્તમ પ્રવાહનું મૂલ્ય ___________ છે.GUJCET 2025 Easy
- જો \(\mathrm{A}=\left[\begin{array}{lll}2 & 0 & 0 \\ 0 & 1 & 0 \\ 0 & 0 & 3\end{array}\right]\) , તો \(A^{-1}\) નાં બધા જ ઘટકોનો સરવાળો _________ થાય.GUJCET 2022 Medium
- ડાઇઈલેક્ટ્રિક માધ્યમ તરીકે હવા ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર V વોલ્ટના વિધુત સ્થિતિમાનના તફાવત દ્વારા ચાર્જ થાય છે. બેટરીનું જોડાણ દૂર કર્યા પછી, અવાહક હેન્ડલની મદદથી કેપેસિટર પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે છે. પરિણામે પ્લેટો વચ્ચે વિધુત સ્થિતિમાનનો તફાવત _________.GUJCET 2009 Medium
- નીચેનામાંથી કયા સંયોજનની બેઝિક પ્રબળતા સૌથી ઓછી છે?GUJCET 2020 Medium
- \(\sin ^{-1}\left(\frac{3}{5}\right)-\sin ^{-1}\left(\frac{8}{17}\right)=\) _________.GUJCET 2020 Medium
- પ્લેટિનમ અવરોધ ધરાવતાં થરમોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને \(5 \Omega\) અને વરાળના તાપમાને \(5.23 \Omega\) છે. જ્યારે થરમોમીટરને hot bath માં ડુબાડવામાં આવે છે. ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ \(5.795 \Omega\) મળે છે. તો bath નું તાપમાન ગણો.GUJCET 2020 Medium