enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers
નીચેના પૈકી કયા એસિડમાં -COOH સમૂહ હોતો નથી ?
- A ઇથેનોઈક એસિડ
- B પિક્રિક એસિડ
- C બેન્ઝોઇક એસિડ
- D સેલિસિલિક એસિડ
Answer & Solution
Correct Answer
(B) પિક્રિક એસિડ
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યુગ્મન પ્રક્રિયા દ્વારા નારંગી રંગક બનાવવા માટે ફિનોલનું કયા પ્રકારનું દ્રાવણ જરૂરી છે?GUJCET 2025 Hard
- બંને \(\left[ Ni ( CO )_4\right]\) અને \(\left[ Ni ( CN )_4\right]^{2-}\) ડાયમેગ્નેટિક છે. આ સંકુલમાં Ni ના વર્ણસંકરણના પ્રકારો અનુક્રમે _____ અને _____ છે.GUJCET 2015 Hard
- \(H _2 SO _4\) ની ઉચ્ચ સાંદ્રતાના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર મેળવેલ ઉત્પાદન __________ છે.GUJCET 2024 Medium
- એનિલિનના નાઇટ્રેશન દ્વારા કઈ નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2021 Easy
- \(KMnO _4\) ની પ્રક્રિયા બેઝિક માધ્યમમાં KI સાથે કરતાં I નું ઓક્સિડેશન થઈને શું મળશે ?GUJCET 2023 Hard
- નીચેનામાંથી એસિડિક પ્રબળતાનો કયો ક્રમ યોગ્ય નથી ?GUJCET 2015 Medium
More PYQs from GUJCET
- જો \(k=p+q+r\) તો \(\left|\begin{array}{ccc}k+r & p & q \\ r & k+p & q \\ r & p & k+q\end{array}\right|\) ની કિંમત _________ છે.GUJCET 2017 Hard
- વિધુતવિભાજ્ય (આયનીય)ના જલીય દ્રાવણ માટે નીચેના પૈકી કયુ વિધાન સાચું નથી?GUJCET 2024 Easy
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતભારો \(+q,+q,-q\) અને \(-q\) ચોરસના શિરોબિંદુઓ પર મૂકવામાં આવેલા છે, જેની દરેક બાજુની લંબાઈ \(2 l\) છે. વિદ્યુતભારો \(+q\) અને \(+q\) ના મધ્યબિંદુ 'A' પર વિદ્યુત સ્થિતિમાન ___________ છે.
GUJCET 2025 Easy - કઈ પદ્ધતિમાં વિશિષ્ટ mRNA પૂરક dsRNA સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે ?GUJCET 2024 Medium
- શંટનો તાર કેવો હોવો જોઈએ ?GUJCET 2019 Medium
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટો વચ્ચેનું અંતર 0.2 mm અને પડદો 2.0 m દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.5 cm જેટલું માપવામાં આવે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ __________.GUJCET 2026 Medium