enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Aldehydes, Ketones, and Carboxylic Acids
નીચેનામાંથી એસિડિક પ્રબળતાનો કયો ક્રમ યોગ્ય નથી ?
- A \(Cl _3 \cdot C \cdot COOH > Cl _2 \cdot CH \cdot COOH > Cl \cdot CH _2 \cdot COOH\)
- C \(H \cdot COOH > CH _3 COOH > C _6 H _5 COOH\)
- D \(CH _3 COOH > CH _2 \cdot CH _2 \cdot COOH >\left( CH _3\right)_2 \cdot CH \cdot COOH\)
Answer & Solution
Correct Answer
(C) \(H \cdot COOH > CH _3 COOH > C _6 H _5 COOH\)
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સાચાં વિધાન માટે ‘T' અને ખોટાં વિધાન માટે 'F' સંજ્ઞા આપી નીચેનાં વિધાનો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) સાઈટોસીન બેઇઝ પિરિમિડીનનો વ્યુત્પન્ન છે.
(ii) DNAમાં β-D-રીબોઝ શર્કરા છે.
(iii) ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ RNAમાં હાજર હોય છે.
(iv) DNA સજીવોની જુદી જુદી જાતિની ઓળખને એક શતક સુધી જાળવી રાખે છે.GUJCET 2019 Hard - એસિડિક દ્રાવણમાં \(MnO _4^{2-}\) નું રૂપાંતર ___________ માં થાય છે.GUJCET 2025 Hard
- નીચે આપેલાં વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો શોધી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) પેન્ટોઝ શર્કરા + બેઇઝ → ન્યુક્લિઓટાઇડ
(ii) ન્યુક્લિઓટાઇડ + ફોસ્ફેટ → ન્યુક્લિઓસાઇડ
(iii) DNAમાં ચાર બેઇઝ A, G, C અને T હોય છે.
(iv) RNAમાં ચાર બેઇઝ A, G, C અને U હોય છે.GUJCET 2022 Easy - નીચેનામાંથી ન્યુક્લિઇક એસિડના બંધારણ માટે કયું વિધાન ખોટું છે ?GUJCET 2024 Easy
- \(CaCl _2\) નું 80% વિયોજન થાય છે, તો \(CaCl _2\) ના વોન્ટહોફ અવયવ (i) નું મૂલ્ય શું હશે ?GUJCET 2022 Medium
- વિટામિન B1 નું રાસાયણિક નામ કયું છે ?GUJCET 2016 Hard
More PYQs from GUJCET
- વિધાન I : ઘણી સંસ્કૃતિમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો અને તેમાં રહેલાં બધાં જ વૃક્ષો તથા વન્ય જીવની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું તેને પવિત્ર ઉપવનો કહે છે.
વિધાન ॥ : મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ પ્રાણીઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે.GUJCET 2021 Easy - જો \(a+b+c=\mathbf{S}\) તો \(\left|\begin{array}{ccc}\mathrm{S}+c & a & b \\ c & \mathrm{~S}+a & b \\ c & a & \mathrm{~S}+b\end{array}\right|\) ની કિંમત _________ થાય.GUJCET 2018 Easy
- વિધાન (A) : જનીનિક દૃષ્ટિએ ગેઈટોનોગેમી સ્વફલ સાથે સમાનતા ધરાવે છે.
કારણ (R) : ગેઈટોનોગેમીમાં પરાગરજ એજ વનસ્પતિ પરથી આવે છે.GUJCET 2026 Medium - જ્યારે p-n જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે ___________.GUJCET 2026 Hard
- \(\sin ^{-1}\left(\frac{3}{5}\right)-\sin ^{-1}\left(\frac{8}{17}\right)=\) _________.GUJCET 2020 Medium
- \(2 \mu F\) કેપેસિટન્સ ધરાવતાં કેપેસિટરને 50 V ના સપ્લાય સાથે જોડેલું છે. અને \(3 \mu F\) કેપેસિટન્સ ધરાવતાં કેપેસિટરને 100 V ના સપ્લાય સાથે જોડેલું છે. હવે બેટરી દૂર કરી સમાન પ્રકારના વીજભાર ધરાવતી પ્લેટોનું સંયોજન કરતાં બનતાં સંયોજનનો વીજસ્થિતિમાનનો તફાવત ________ V મળશે ?GUJCET 2020 Hard