enEnglishguગુજરાતી
GUJCET · Maths · Determinants
જો \(k=p+q+r\) તો \(\left|\begin{array}{ccc}k+r & p & q \\ r & k+p & q \\ r & p & k+q\end{array}\right|\) ની કિંમત _________ છે.
- A \(2 k^2\)
- B \(2 k^3\)
- C \(k^3\)
- D \(3 k^2\)
Answer & Solution
Correct Answer
(B) \(2 k^3\)
Step-by-step Solution
Detailed explanation
\( \left|\begin{array}{ccc}k+r & p & q \\ r & k+p & q \\ r & p & k+q\end{array}\right| \) \( C_1 \to C_1 + C_2 + C_3 \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(x+y \leq 5\) તથા \(x+y \geq 10, x \geq 0, y \geq 0\) શરતોને આધીન હેતુલક્ષી વિધેય z = 7x + 3yનું ન્યૂનતમ મૂલ્ય __________ છે.GUJCET 2024 Easy
- જેની પાસપાસેની બાજુઓ સદિશો \(\vec{a}=\hat{i}-\hat{j}+3 \hat{k}\) અને \(\vec{b}=2 \hat{i}-7 \hat{j}+\hat{k}\) હોય તેવા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ _________ ચો. એકમ થશે.GUJCET 2021 Medium
- ધારો કે ગણ \(N\) માં સંબંધ \(R\) ને \(R = \{(a, b) : a = b - 2, b < 6\}\) દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે, તો ________.GUJCET 2026 Easy
- \(
\frac{d}{d x}\left(\log _{|x|} e\right)=\)_________GUJCET 2018 Medium - વિકલ સમીકરણ \(x \frac{d y}{d x}-y=x^2\) નો સંકલ્યકારક અવયવ _________ છે.GUJCET 2022 Medium
- વક્ર \(y^2=4 x\), Y-અક્ષ અને રેખા \(y=3\) વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- કોઈ વસ્તુના \(x\) એકમોના ઉત્પાદન સાથે સંકળાયેલ કુલ ખર્ચ \(C(x)\) (રૂપિયામાં) \(C (x)=0.05 x^3-0.2 x^2+3 x+500\) દ્વારા અપાય છે. જ્યારે \(x=3\) હોય ત્યારે સીમાંત ખર્ચ ___________ (રૂપિયામાં) છે.GUJCET 2025 Hard
- એક વિધુત ડાયપોલને કોઈ અનિયમિત વિધુતક્ષેત્રમાં મૂકેલ હોય, તો _________.GUJCET 2019 Medium
- જો એક સમતોલ સિક્કાને 5 વાર ઉછાળવામાં આવે તો, બરાબર ત્રણ વખત છાપ મળે તેની સંભાવના ___________ છે.GUJCET 2023 Hard
- પ્લાઝમોડિયમના જીવનચક્રમાં સ્પોરોઝુઓઈડ માનવના કયા-કયા કોષોમાં અલિંગી પ્રજનન કરે છે ?GUJCET 2023 Hard
- નીચેના પૈકી કયા આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા સૌથી વધારે છે ?GUJCET 2014 Hard
- NaOH ના જલીય દ્રાવણની દળ ટકાવારી કેટલી હશે કે જેમાં NaOH ના મોલ અંશ 0.2 છે?GUJCET 2025 Medium