enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biotechnology and its Applications
કઈ પદ્ધતિમાં વિશિષ્ટ mRNA પૂરક dsRNA સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે ?
- A ELISA
- B PCR
- C RNAI
- D DNAI
Answer & Solution
Correct Answer
(C) RNAI
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- પ્રથમ પારજનીનિક ગાય 'Rosie' માં કયા પ્રકારના પ્રોટીનસભર દૂધ જોવા મળે છે?GUJCET 2022 Easy
- વિધાન (A) : જનીનિક દૃષ્ટિએ ગેઈટોનોગેમી સ્વફલ સાથે સમાનતા ધરાવે છે.
કારણ (R) : ગેઈટોનોગેમીમાં પરાગરજ એજ વનસ્પતિ પરથી આવે છે.GUJCET 2026 Medium - એક ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં જ્યારે મૃત અવશેષીય ઘટકો __________ અને __________ હોય ત્યારે વિઘટનનો દર ખૂબ જ ધીમો હોય છે.GUJCET 2023 Hard
- નીચે આપેલ રેખાકૃતિમાં દર્શવલ P અને Q માટે સાચી સંજ્ઞા પસંદ કરો.
GUJCET 2024 Hard - વિર્હુસ્ટ - પર્લ સંભાવ્ય વૃદ્ધિ માટે \(dN / dt = rN \left(\frac{ K - N }{ K }\right)\) સમીકરણમાં K શું નિર્દેશિત કરે છે ?GUJCET 2024 Easy
- કેટલાંક બાળકોમાં ADA નો ઉપચાર શાના પ્રત્યારોપણ દ્વારા થાય છે ?GUJCET 2022 Hard
More PYQs from GUJCET
- રેક્ટિફાયરમાં વપરાતા ફિલ્ટર પરિપથમાં, લોડ અવરોધ અને કેપેસિટન્સના મૂલ્યો અનુક્રમે \(200 \Omega\) અને \(15 \mu F\) છે. તો સમય અચળાંકનું મૂલ્ય ___________ છે.GUJCET 2025 Hard
- નીચે પૈકી કયા STIs નું જૂથ સંપૂર્ણ સાધ્ય નથી?GUJCET 2026 Hard
- સમઘનના કોઈ એક શિરોબિંદુ પર q જેટલો વિદ્યુતભાર હોય તો તે સમઘનમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ ___________.GUJCET 2026 Easy
- રેખાઓની જોડ \(\vec{r}=-3 \hat{i}+\hat{j}+3 \hat{k}+\lambda(3 \hat{i}+5 \hat{j}+4 \hat{k})\) અને \(\vec{r}=-\hat{i}+4 \hat{j}+5 \hat{k}+\mu(\hat{i}+\hat{j}+2 \hat{k})\) વચ્ચેનો ખૂણો ___________ છે.GUJCET 2025 Hard
- પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log \(\frac{[R]_0}{[R]}\) વિરુદ્ધ (સમય) ના આલેખના ઢાળનું મૂલ્ય શું હશે?GUJCET 2022 Easy
- બે પ્લેટો એકબીજાથી 20 cm દૂર છે. તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 V છે. તો બે પ્લેટો વચ્ચે વિધુતક્ષેત્ર _______.GUJCET 2010 Hard