enEnglishguગુજરાતી
GUJCET · Maths · Application of Integrals
વક્ર \(x^2=4 y\) અને રેખા \(y=3\) વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ છે
- A \(4 \sqrt{3}\)
- B \(2 \sqrt{3}\)
- C \(\sqrt{3}\)
- D \(3 \sqrt{3}\)
Answer & Solution
Correct Answer
(A) \(4 \sqrt{3}\)
Step-by-step Solution
Detailed explanation
\(x = \pm 2\sqrt{y}\) \(A = \int_{0}^{3} 2\sqrt{y} \, dy\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વિકલ સમીકરણ \(\frac{d y}{d x}(1+x)-x y=1-x\) નો સંકલ્યકારક અવયવ (I.F.) _________ છે.GUJCET 2019 Medium
- જો \(k=p+q+r\) તો \(\left|\begin{array}{ccc}k+r & p & q \\ r & k+p & q \\ r & p & k+q\end{array}\right|\) ની કિંમત _________ છે.GUJCET 2017 Hard
- \(\frac{d}{d x}\left(5^{\log x}\right)=\) ___________ .GUJCET 2025 Medium
- \(\int \frac{1}{\sqrt{4 x-x^2}} d x=\) __________ \(+c\).GUJCET 2024 Easy
- જો \(\cos \alpha\) of મૂલ્ય _________ હોય તો, \(\mathbf{A}+\mathbf{A}^{\prime}=\mathbf{I}\) થાય. જ્યાં, \(A=\left[\begin{array}{cc}\sin \alpha & -\cos \alpha \\ \cos \alpha & \sin \alpha\end{array}\right]\)GUJCET 2024 Hard
- સદિશો \(\vec{a}=2 \hat{i}+2 \hat{j}-5 \hat{k}\) અને \(\vec{b}=2 \hat{i}+\hat{j}+3 \hat{k}\) ના સરવાળાના સદિશની દિશામાં એકમ સદિશ \(\vec{c}\) હોય, તો \(|\vec{c}|\) = _________.GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- વિકલ સમીકરણ \(\left(\tan ^{-1} y-x\right) d y=\left(1+y^2\right) d x\) નો સંકલ્યકારક અવયવ _________ છે .GUJCET 2020 Hard
- સૂર્યમાં થતી સંલયન પ્રક્રિયાની ચોખ્ખી અસર પૂર્ણ કરવા માટે સાચો વિકલ્પ પસંદ કરો.
\(4{ }_1^1 H +2 e^{-} \rightarrow\) _____ \(+2 v+6 \gamma+\) _____ .GUJCET 2025 Medium - નીચેનામાંથી આગશામક, ચેપનાશક, જંતુનાશક અને નિશ્ચેતક પદાર્થો અનુક્રમે કયા છે ?GUJCET 2019 Hard
- 30 cm લંબાઈ, 25 \(cm ^2\) આડછેદનું ક્ષેત્રફળ, 500 આંટાઓવાળું અને જેના ગર્ભ ભાગમાં હવા હોય તેવું (એરકોર્ડ) સોલેનોઇડ 2.5 A પ્રવાહનું વહન કરે છે. આ પ્રવાહને અચાનક \(10^{-3}\)સેકન્ડના ટૂંકા સમયમાં બંધ કરવામાં આવે છે. આ પરિપથમાં ખુલ્લી કળ (સ્વીચ)ના છેડા વચ્ચે પ્રેરિત સરેરાશ બેક emf કેટલું થશે ? આ સોલેનોઇડના છેડાની નજીક ચુંબકીયક્ષેત્રના ફેરફારને અવગણો.GUJCET 2022 Easy
- \(\sqrt[4]{\left(\frac{d^3 y}{d x^3}\right)^5}=\sqrt[3]{\left(\frac{d^2 y}{d x^2}\right)^4}\) વિકલ સમીકરણ ની કક્ષા અને પરિમાણ અનુક્રમે _________ અને _________ થાય.GUJCET 2023 Easy
- R -ત્રિજ્યાના એક ગોળાની જેટલો વિધુતભાર છે, તો સ્થિતિઊર્જા સપાટી પર આ Q વિધુતભારતંત્રની સ્થિતિઊજાૅ _______.GUJCET 2014 Easy