enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
આપેલા પરિપથમાં વ્યય થતો પાવર 150 W હોય તો R =_____

- A \(5 \Omega\)
- B \(8 \Omega\)
- C \(6 \Omega\)
- D \(3 \Omega\)
Answer & Solution
Correct Answer
(C) \(6 \Omega\)
Step-by-step Solution
Detailed explanation
(C)
\(\begin{aligned} P & =\frac{ V ^2}{ R _{e q}} \\ \therefore \quad 150 & =\frac{(15)^2}{ R _{e q}} \\ \therefore \quad R _{e q} & =\frac{225}{150}\end{aligned}\)
પરિપથનો કુલ અવરોધ \(R _{e q}=1.5 \Omega\)
\(\begin{aligned} \frac{1}{ R _{e q}} & =\frac{1}{ R _1}+\frac{1}{ R _2} \\ \frac{1}{1.5} & =\frac{1}{ R }+\frac{1}{2} \\ \therefore \quad \frac{1}{ R } & =\frac{1}{1.5}-\frac{1}{2} \\ \therefore \quad \frac{1}{ R } & =\frac{2-1.5}{2 \times 1.5} \\ \therefore \quad \frac{1}{ R } & =\frac{0.5}{3} \\ \frac{1}{ R } & =\frac{1}{6} \\ \therefore \quad R & =6 \Omega\end{aligned}\)

See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે બિંદુવત્ વિધુતભારો વચ્ચેનું વિધુતીય બળ 200 N છે. કોઈ એક વિધુતભારનું મૂલ્ય \(10 \%\) વધારવામાં આવે અને બીજા વિધુતભારનું મૂલ્ય \(10 \%\) ઘટાડવામાં આવે તો તેટલા જ અંતરે રહેલાં બંને વિધુતભારો વચ્ચેનું વિધુતબળ _________ હશે.GUJCET 2008 Easy
- \(C _1\) અને \(C _2\) કેપેસિટન્સ ધરાવતો બે કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે છે. હવે જો આ જોડાણને Q વિધુતભાર આપવામાં આવે, તો આ વિધુતભાર વહેંચાઈ જાય છે. આથી, \(C _1\) કેપેસિટર અને \(C _2\) કેપેસિટર પરના વિધુતભારોનો ગુણોત્તર ________.GUJCET 2006 Hard
- એકબીજાને સમાંતર મૂકેલા બે તાર A અને B માંથી અનુક્રમે 10 A અને 2 A પ્રવાહ એકબીજાની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. જો તાર A અનંત લંબાઈનો અને તાર B 2m લંબાઈનો હોય તો, અને વાહક તાર B, વાહક તાર A થી 10 cm દૂર હોય, તો તાર B પર તાર A દ્વારા લાગતું બળ ________GUJCET 2007 Medium
- એક ગતિમાન ઘન વિઘુતભાર બીજા ઋણ વિધુતભાર તરફ આવે છે, તો તંત્રની સ્થિતિઊર્જા શું થશે?GUJCET 2019 Hard
- આપેલ AC પ્રવાહ I = 50 cos (100 t + 45°) A માટે પ્રવાહનું rms મૂલ્ય પ્રવાહનું rms મૂલ્ય __________ Α છે.GUJCET 2017 Hard
- J s __________ભૌતિક રાશિનો એકમ છે.GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- એક L-C-R A.C. શ્રેણી પરિપથની અનુનાદીય આવૃત્તિ v0 છે. જો તેમાં કેપેસિટરનું મૂલ્ય ચાર ગણું કરવામાં આવે, તો અનુનાદીય આવૃત્તિ કેટલી થશે ?GUJCET 2007 Easy
- એક સમાન વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }=3 \times 10^3 \hat{k} NC ^{-1}\) નો વિચાર કરો. 20 cm બાજુવાળા એક ચોરસમાંથી પસાર થતું, જેનું સમતલ \(yz\) સમતલને સમાંતર છે, આ ક્ષેત્રનું વિદ્યુત ફ્લક્સ ________ \(Nm ^2 C ^{-1}\) છે.GUJCET 2023 Easy
- \(\left[ Cr \left( H _2 O \right)_6\right] Cl _3\) અને \(\left[ Cr \left( H _2 O \right)_5 Cl _1 Cl _2 \cdot H _2 O \right.\)સંયોજનોમાં કયા પ્રકારની સમઘટકતા (Isomerism) જોવા મળે છે?GUJCET 2023 Hard
- જો \(6 P ( A )=8 P ( B )=14 P ( A \cap B )=1\), હોય તો \(P \left( A ^{\prime} \mid B \right)=\) __________ .GUJCET 2019 Medium
-

જો P અને S ટોલ્યુઈન હોય તો Q અને R અનુક્રમે __________ અને __________ છે.GUJCET 2019 Medium - સમાન વિદ્યુતક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક મહત્તમ હોય છે જ્યારે \(\vec{p}\) અને \(\vec{E}\) વચ્ચેનો ખૂણો ________ હોય છે.GUJCET 2009 Medium