enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements
નીચેના માંથી કયા સયોજનનો ઉપયોગ ગેસ લાઇટર માં થાય છે?
- A \(CeO _2\)
- B પાયરોફોરીક મિશ મેટલ
- C નિક્રોમ
- D નિટીનોલ
Answer & Solution
Correct Answer
(B) પાયરોફોરીક મિશ મેટલ
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક પ્રક્રિયા A ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને B ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. જો B ની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો વેગ કેટલા ગણો થશે ?GUJCET 2023 Hard
- વિટામિન B1 નું રાસાયણિક નામ કયું છે ?GUJCET 2016 Hard
- પિરિર્ડાક્સિન વિટામિનની ઉણપથી નીચેનામાંથી કયો રોગ થાય છે?GUJCET 2026 Easy
- \(K _4\left[ Fe ( CN )_6\right], Fe _4\left[ Fe ( CN )_6\right]_3\) અને \(\left[ CoCl _2(e n)\right]\) \(Cl _2\) ના મંદ જલીય દ્રાવણમાં વોન્ટ હોફ અવયવ અનુકમે ___________, __________અને __________.GUJCET 2024 Hard
- \(25^{\circ} C\) પર આપેલ ઇલેક્ટ્રો કેમિકલ સેલ માટે નીચેનામાંથી કઈ પ્રતિક્રિયા સાચી છે ?
\(Pt / Br _{2(g)} / Br _{( aq )}^{-} / / Cl _{( aq )}^{-} / Cl _{2(g)} / Pt\).GUJCET 2011 Medium - નીચેનામાંથી કયો આલ્ડીહાઇડ કૅનિઝારો પ્રક્રિયા આપતો નથી?GUJCET 2026 Medium
More PYQs from GUJCET
- સમાન વ્યાસ અને સમાન લંબાઈ ધરાવતા \(\rho_1\) અને \(\rho_2\) અવરોધકતા ધરાવતા બે તાર શ્રેણીમાં જોડવામાં આવે તો જોડાણની સમતુલ્ય અવરોધકતા _________ થાય.GUJCET 2015 Medium
- બે સ્લિટો વચ્ચેનું અંતર 3mm અને પડદો 2 m દૂર રાખવામાં આવે છે. જ્યારે 500 nmનો બ્લૂ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું થશે?GUJCET 2020 Hard
- જો \(A= \left[\begin{array}{lll}1 & 4 & 4 \\ 4 & 1 & 4 \\ 4 & 4 & 1\end{array}\right]\) હોય, તો \(A^2-6 A\) = _________GUJCET 2017 Medium
- પોલેરાઇઝેશન તીવ્રતાનો એકમ _______ છે.GUJCET 2019 Easy
- એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પેનિસિલિનની શોધ દરમિયાન કયાં બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા ?GUJCET 2023 Medium
- \(KMnO _4\) ની પ્રક્રિયા બેઝિક માધ્યમમાં KI સાથે કરતાં I નું ઓક્સિડેશન થઈને શું મળશે ?GUJCET 2023 Hard