ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Wave Optics

બે સ્લિટો વચ્ચેનું અંતર 3mm અને પડદો 2 m દૂર રાખવામાં આવે છે. જ્યારે 500 nmનો બ્લૂ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું થશે?

  1. A 0.5 mm
  2. B 0.43 mm
  3. C 0.33 mm
  4. D 0.4 mm
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) 0.33 mm

Step-by-step Solution

Detailed explanation

C.0.33 mm
શલાકાઓ વચ્ચેનું અંતર
\(\beta=\frac{\lambda D}{d}\)
\(\beta=\frac{5 \times 10^{-7} \times 2}{3 \times 10^{-3}}\)
\(\beta=3.3 \times 10^{-4}\)
\(\beta=0.33 \times 10^{-3}\)
\(\beta=0.33 mm\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app