enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry
\(25^{\circ} C\) પર આપેલ ઇલેક્ટ્રો કેમિકલ સેલ માટે નીચેનામાંથી કઈ પ્રતિક્રિયા સાચી છે ?
\(Pt / Br _{2(g)} / Br _{( aq )}^{-} / / Cl _{( aq )}^{-} / Cl _{2(g)} / Pt\).
- A \(2 Br _{( aq )}^{-}+ Cl _{2(g)} \rightarrow 2 Cl _{( aq )}^{-}+ Br _{2(g)}\)
- B \(Br _{2(g)}+2 Cl _{( aq )}^{-} \rightarrow 2 Br _{( aq )}^{-}+ Cl _{2(g)}\)
- C \(Br _{2(g)}+ Cl _{2(g)} \rightarrow 2 Br _{( aq )}^{-}+2 Cl _{( aq )}^{-}\)
- D \(2 Br _{( aq )}^{-}+2 Cl _{( aq )}^{-} \rightarrow Br _{2(g)}+ Cl _{2(g)}\)
Answer & Solution
Correct Answer
(A) \(2 Br _{( aq )}^{-}+ Cl _{2(g)} \rightarrow 2 Cl _{( aq )}^{-}+ Br _{2(g)}\)
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો પરમાણુનો પરમાણુક્રમાંક 26 હોય, તો તેના જલીય દ્રાવણમાં દ્વિ-સંયોજક આયનની ચુંબકીય ચાકમાત્રા _____ BM થશે.GUJCET 2021 Hard
- નીચેની પ્રક્રિયામાંથી સંયોજન ' \(C\) ' ને ઓળખો.
\(CH _3 COOH \xrightarrow[\Delta]{ NH _3} A \xrightarrow{ Br _2+ NaOH } B \xrightarrow[ HCl ]{ NaNO _2} C\)GUJCET 2022 Easy - સૂકાકોષમાં કયા પદાર્થનું રિડક્શન થાય છે?GUJCET 2010 Easy
- કયા એમિનો ઍસિડના બંધારણમાં દ્વિતીયક એમિનો સમૂહ હોય છે ?GUJCET 2017 Hard
- પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો (platinum electrodes) નો ઉપયોગ કરીને વિદ્યુત વિભાજન (electrolysis) કરવાથી, નીચેનામાંથી કયું દ્રાવણ કેથોડ (cathode) પર \(H _{2(g)}\) અને એનોડ (anode) પર \(O _{2(g)}\) આપશે?GUJCET 2014 Easy
- મિથાઈલ આઈસોપ્રોપાઈલ ઈથરનું સાચું IUPAC નામ કયુ થશે?GUJCET 2026 Medium
More PYQs from GUJCET
- 220 V સપ્લાય માટે એક વિધુત બલ્બ 200 W નું રેટિંગ ધરાવે છે, તો બલ્બનો અવરોધ કેટલો ?GUJCET 2022 Medium
- ઉત્સેચકોમાં સહકારક તરીકે કયો આયન ન હોઈ શકે ?GUJCET 2016 Medium
- આપેલી પ્રક્રિયા માટે કુલંબમાં વિદ્યુતનો કેટલો જથ્થો જરૂરી છે?
\(\frac{2}{3} Al_2 O_3 \rightarrow \frac{4}{3} Al+O_2\)GUJCET 2025 Medium - \(10 \Omega\) નો અવરોધ ધરાવતાં બંધ પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફલક્સ \(\phi=2 t^2-5 t+1\) છે, તો t = 0.25 સેકન્ડે પરિપથમાં વહેતો પ્રવાહ __________.GUJCET 2006 Easy
- 900 ml દ્રાવણમાં 15g NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ___________ થશેGUJCET 2026 Hard
- pH = 1 ધરાવતા \(H _2 SO _4\) ના જલીય દ્રાવણની નોર્માલિટી (Normality) કેટલી હશે?GUJCET 2018 Hard