enEnglishguગુજરાતી
GUJCET · Physics · Atoms
વર્ણપટ રેખાઓની પાશ્ચન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી કઈ તરંગલંબાઈ હાજર છે ?
- A 840 nm
- B 320 nm
- C 720 nm
- D 820 nm
Answer & Solution
Correct Answer
(D) 820 nm
Step-by-step Solution
Detailed explanation
D
પાશ્ચન શ્રેણી માટે,
\(\frac{1}{\lambda}=R\left[\frac{1}{3^2}-\frac{1}{n^2}\right]\)
\(n=4,5,6 \ldots\) પરથી,
ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ માટે
\(n=\infty\) લેતા,
\(\frac{1}{\lambda_{\min }}=\mathrm{R}\left[\frac{1}{3^2}-\frac{1}{\infty^2}\right]\)
\(\lambda_{\text {min }}=\frac{9}{R}\)
\(\therefore \lambda_{\min }=\frac{9}{1.097 \times 10^{-7}}\)
\(\begin{aligned} & \therefore \lambda_{\min } \approx 820.41 \times 10^{-9} \mathrm{~m} \\ & \therefore \lambda_{\min } \approx 820 \mathrm{~nm}\end{aligned}\)
પાશ્ચન શ્રેણી માટે,
\(\frac{1}{\lambda}=R\left[\frac{1}{3^2}-\frac{1}{n^2}\right]\)
\(n=4,5,6 \ldots\) પરથી,
ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ માટે
\(n=\infty\) લેતા,
\(\frac{1}{\lambda_{\min }}=\mathrm{R}\left[\frac{1}{3^2}-\frac{1}{\infty^2}\right]\)
\(\lambda_{\text {min }}=\frac{9}{R}\)
\(\therefore \lambda_{\min }=\frac{9}{1.097 \times 10^{-7}}\)
\(\begin{aligned} & \therefore \lambda_{\min } \approx 820.41 \times 10^{-9} \mathrm{~m} \\ & \therefore \lambda_{\min } \approx 820 \mathrm{~nm}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાન અવરોધકોને (resistors) એક બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, જે 20 W પાવરનું વ્યયન (dissipates) કરે છે. જો તે જ અવરોધકોને સમાંતરમાં જોડવામાં આવે તો વ્યય થતો પાવર કેટલો હશે?GUJCET 2013 Hard
- નીચેની ન્યુક્લિયર-પ્રક્રિયા પર્ણ કરો.
\({ }_4^9 \mathrm{Be}+{ }_2^4 \mathrm{He} \rightarrow{ }_6^{12} \mathrm{C}+\) __________GUJCET 2008 Medium - હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિ ઊર્જા -13.6 eV છે. આ સ્થિતિમાં ઇલેક્ટ્રોનની સ્થિતિજ ઊર્જા અને ગતિજ ઊર્જા ___________ .GUJCET 2025 Hard
- દરેક R m ત્રિજ્યાની બે પાતળી સમાન રિંગ એક જ અક્ષ પર એકબીજાથી R m અંતરે રાખેલી છે. જો તેમના પરના વિધુતભાર અનુક્રમે 10 C અને 5 C હોય, તો એક રિંગના કેન્દ્રથી '\(q\)' કુલમ્બ વિદ્યુતભારને બીજી રિંગના કેન્દ્ર સુધી લઈ જવામાં થતું કાર્ય _________.GUJCET 2014 Hard
- સ્થાનાંતર પ્રવાહનો સ્રોત __________ છે.GUJCET 2020 Hard
- જો ઇલેક્ટ્રોનનો વેગ \((2 \hat{i}+3 \hat{j}) ms ^{-1}\) હોય અને તે \(4 \hat{k} T\) ના ચુંબકીયક્ષેત્રમાં દાખલ થાય, તો_______GUJCET 2007 Easy
More PYQs from GUJCET
- 500 આંટા વાળા અને \(0.15 m^2\) આડછેદ વાળા વિદ્યુતવાહક ગૂંચળાને લંબ એવા ચુંબકીયક્ષેત્રમાં 0.4 સેકન્ડમાં 0.2 T થી 1.0 T જેટલો ફેરફાર કરવામાં આવે છે. ઉત્પન્ન થતો પ્રેરિત emf __________ V હશે.GUJCET 2014 Medium
- કેન્સરના કોષોનો નાશ કરવા માટે દવામાં __________ નો ઉપયોગ થાય છે.GUJCET 2025 Medium
- બે સમાન ગૂંચળાં કે જેમના આંટાની સંખ્યા સમાન છે અને કેન્દ્ર એક જ છે તથા સમતલ એકબીજાને લંબ છે અને તેમાંથી સમાન પ્રવાહ વહે છે. તેમના દ્વારા કેન્દ્ર પર ઉદ્ભવતા પરિણામી ચુંબકીયક્ષેત્ર અને તેમાંના કોઈ દ્વારા તેમના કેન્દ્ર પર ઉદ્ભવતા ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર _________ થાય.GUJCET 2007 Easy
- જો \(f: \mathbf{R}-\left\{\frac{3}{5}\right\} \rightarrow \mathbf{R}-\left\{\frac{3}{5}\right\} ; f(x)=\frac{3 x+1}{5 x-3}\), હોય,તો _________.GUJCET 2017 Hard
- નીચેનામાંથી કયું સંકીર્ણ પ્રકાશની મહત્તમ તરંગલંબાઈ અવશોષિત કરશે ?GUJCET 2020 Medium
-

આકૃતિમાં દર્શાવેલ વ્હીટસ્ટન બ્રિજ સમતોલન સ્થિતિમાં હોય તો X = __________.GUJCET 2026 Medium