ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Solutions

નીચેના પૈકી કયું મિશ્રણ બિનઆદર્શ દ્રાવણ છે ?

  1. A ક્લોરોબેન્ઝિન અને બ્રોમોબેન્ઝિન
  2. B બેન્ઝિન અને ટોલ્યુઇન
  3. C ક્લોરોફોર્મ અને એસિટોન
  4. D બ્રોમોઇથેન અને ક્લોરોઇથેન
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) ક્લોરોફોર્મ અને એસિટોન

Step-by-step Solution

Detailed explanation

C
From GUJCET
Explore more questions on app