enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Biomolecules
નીચેના પૈકી કયો બેઇઝ દ્વિચક્રીય છે ?
- A ગ્વાનીન
- B થાયમિન
- C યુરેસીલ
- D સાઇટોસીન
Answer & Solution
Correct Answer
(A) ગ્વાનીન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- CCL4 માંથી CCL2F2 (ફ્રીઓન-12) બનાવવાની પ્રક્રિયા કઈ છે ?GUJCET 2023 Medium
- એક્રોલિનનું સૂત્ર કયું છે ?GUJCET 2019 Hard
- ગ્લુકોઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?GUJCET 2023 Medium
- નીચેનામાંથી કયું સંયોજન સોડિયમ હાઈપો આયોડાઈડ સાથેની પ્રક્રિયામાં આયોડોફોર્મ બનાવશે નહીં ?GUJCET 2022 Medium
- નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી ઊંચું છે ?GUJCET 2020 Easy
- સાયક્લોહેક્ઝેનોલમાંથી સાયક્લોહેક્ઝેનોનમાં રૂપાંતર કરવા ક્યો પ્રક્રિયક જરૂરી છે ?GUJCET 2020 Hard
More PYQs from GUJCET
- નીચેનાં પૈકી કયાં વિધાન સાચાં છે?
P - એન્ડોન્યુક્લિએઝ DNA ની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે.
Q - મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય ચોરસ આકાર ધરાવે છે.
R - બેંક્ટેરિયલ કોષને DNA ના સ્વીકાર હેતુ સક્ષમ બનાવવામાં આવે તે પહેલાં દ્વિસંયોજિત ઘન આયન Mg+2 ની સારવાર આપવામાં આવે છે.GUJCET 2022 Hard - જો \(\left[\begin{array}{cc}x+y & -2 \\ 7+z & x-y\end{array}\right]=\left[\begin{array}{rr}-7 & -2 \\ 5 & 0\end{array}\right]\) હોય, તો \(2 x+4 y+2 z\) = _________.GUJCET 2023 Medium
- \(\int \frac{d x}{\sqrt{4 x-9 x^2}}=\) ___________ + CGUJCET 2025 Hard
- આલ્કાઈલ હેલાઈડ અને એરાઈલ હેલાઈડના મિશ્રણની જ્યારે શુષ્ક ઈથરમાં સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા ક્યા નામે ઓળખાય છે?GUJCET 2026 Hard
- 5 MeV ઊર્જા ધરાવતો \(\propto\) કણ હેડ-ઓન સંધાત અનુભવે છે, તો Z = 50 પરમાણુક્રમાંક ધરાવતા ન્યુક્લિયસથી તેનું Distance of closest Approach _________ x\(10^{-14}\) હશે.
\(\begin{aligned} & \left(k=9 \times 10^9 \mathrm{SI}, e=1.6 \times 10^{-19} \mathrm{C} 1 \mathrm{eV}=1.6 \times\right. \\ & \left.10^{-19} \mathrm{~J}\right)\end{aligned}\)GUJCET 2016 Medium - બળતણ કોષ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી?GUJCET 2026 Medium