enEnglishguગુજરાતી
GUJCET · Maths · Determinants
જો શ્રેણિક \(A=\left[\begin{array}{lll}1 & 2 & 2 \\ 2 & 1 & 2 \\ 2 & 2 & 1\end{array}\right]\) હોય અને તેનો વ્યસ્ત શ્રેણિક \(A^{-1}\) = \(\frac{1}{5}\left[\begin{array}{ccc}-3 & 2 & 2 \\ 2 & -3 & \alpha \\ 2 & 2 & -3\end{array}\right]\) હોય તો, \(\alpha=\) _________
- A 3
- B 4
- C 2
- D \(-2\)
Answer & Solution
Correct Answer
(C) 2
Step-by-step Solution
Detailed explanation
\(A A^{-1} = I\) \(\frac{1}{5} \begin{bmatrix} 2 & 1 & 2 \end{bmatrix} \begin{bmatrix} 2 \\ \alpha \\ -3 \end{bmatrix} = 0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(f(x)=\left\{\begin{array}{l}k x+1, x \leq \pi \\ \cos x, x>\pi\end{array}\right.\) એ \(x=\pi\) આગળ સતત હોય તો, k = __________.GUJCET 2026 Hard
- જો \(x=a(1-\cos \theta), y=a(\theta+\sin \theta)\) હોય, તો\(\frac{d y}{d x}=\) _________ .GUJCET 2024 Medium
- \(x+y \leq 4, x \geq 0, y \geq 0\) શરતોને આધીન Z = 3x + 4y નું મહતમ મૂલ્ય __________ છે.GUJCET 2020 Hard
- સુરેખ આયોજનના હેતુલક્ષી વિધેય Z = 3x + 9y ના શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (0, 10), (5, 5), (15, 15) અને (0, 20) છે, તો Z નું ન્યૂનતમ મૂલ્ય __________ થશે.GUJCET 2022 Easy
- જો \(\vec{a}, \vec{b}\) અને \(\vec{c}\) એ એકમ સદિશો હોય અને \(\vec{a}+\vec{b}+\vec{c}=\overrightarrow{0}\) હોય, તો \(\vec{a} \cdot \vec{b}+\vec{b} \cdot \vec{c}+\vec{c} \cdot \vec{a}\) નું મૂલ્ય _________ છે.GUJCET 2022 Medium
- જો \(x+y \leq 5\) તથા \(x+y \geq 10, x \geq 0, y \geq 0\) શરતોને આધીન હેતુલક્ષી વિધેય z = 7x + 3yનું ન્યૂનતમ મૂલ્ય __________ છે.GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન (SN2) પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?GUJCET 2014 Easy
- \(\mu_0 \varepsilon_0\) પારિમાણિક સૂત્ર __________ છે.GUJCET 2018 Easy
- સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરનો નિર્ગમન વોલ્ટેજ 24 V માપવામાં આવે છે, જ્યારે તેને 12 વોટના લાઇટ બલ્બ સાથે જોડવામાં આવે છે. મહત્તમ પ્રવાહનું મૂલ્ય ___________ છે.GUJCET 2025 Easy
- હવાના માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રીભવનાંક __________.GUJCET 2023 Medium
- નીચે આપેલા આયનોમાંથી કયા આયનની 'ભ્રમણ-માત્ર' ચુંબકીય ચાકમાત્રા સૌથી વધારે છે ?GUJCET 2024 Easy
- માધ્યમમાં પ્રકાશની ઝડપ \(200 \times 10^8 cm / s\) છે. માધ્યમનો વક્રીભવનાંક ___________ છે \(\left( c =3 \times 10^8 m / s \right)\).GUJCET 2025 Hard