enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Sexual Reproduction in Flowering Plants
વિધાન (A) : જનીનિક દૃષ્ટિએ ગેઈટોનોગેમી સ્વફલ સાથે સમાનતા ધરાવે છે.
કારણ (R) : ગેઈટોનોગેમીમાં પરાગરજ એજ વનસ્પતિ પરથી આવે છે.
- A A ખોટું છે પરંતુ R સાચું છે.
- B A સાચું છે પરંતુ 'R' ખોટું છે.
- C A અને R બંને સાચાં છે, 'R' એ A ની સાચી સમજૂતી નથી.
- D A અને R બંને સાચાં છે. 'R' એ A ની સાચી સમજૂતી છે.
Answer & Solution
Correct Answer
(D) A અને R બંને સાચાં છે. 'R' એ A ની સાચી સમજૂતી છે.
Step-by-step Solution
Detailed explanation
A અને R બંને સાચાં છે. 'R' એ A ની સાચી સમજૂતી છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- કપાસના બોલવોર્મ્સને નિયંત્રિત કરતો પ્રોટીન કયા જનીન દ્વારા સંકેતન પામે છે ?GUJCET 2023 Hard
- પુરુષ અને સ્ત્રી બંન્નેમાં વાપરી શકાય તેવી ગર્ભઅવરોધક પધ્ધતિઓ માટે સાચો વિકલ્પ કયો છે?GUJCET 2026 Medium
- વિઘટનની પ્રક્રિયાના સંદર્ભમાં નીચે પૈકી સાચા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. આર્દ્રતા યુક્ત પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે.
2. ઓછું તાપમાન અને અજારક જીવન વિઘટનને અવરોધે છે.
3. નાઈટ્રોજન યુક્ત મૃત અવશેષી ઘટકો વિઘટનને અવરોધે છે.
4. મૃત અવશેષીય ઘટકો કાઈટિનસભર હોય ત્યારે વિઘટનનો દર ઝડપી હોય છે.
5. હૂંફાળું પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે.GUJCET 2026 Medium - નામનિર્દેશન દર્શાવો.
GUJCET 2021 Medium - કોના ક્ષેત્ર પ્રયોગોએ દર્શાવ્યું કે,
‘‘પથરાળ સમુદ્રતટ પર મોટા અને સ્પર્ધી રૂપે ઉત્તમ બાર્નેકલે, નાના બાર્નેકલને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા’GUJCET 2026 Easy - નીચે આપેલ વિધાનોનો અભ્યાસ કરો.
(I) બેક્ટેરિયોફેઝ લેમ્ડા 5383 બેઇઝ જોડ (bp) ધરાવે છે.
(II) ઇ. કોલાઈ 4.6 × 106 bp ધરાવે છે.
(III) મનુષ્યનો એકકીય DNA 3.3 × 109 bp ધરાવે છે.
ઉપર્યુક્ત વિધાનોમાંથી અસંગત વિધાન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- વસ્તી આંતરક્રિયાઓ માટે સાચો વિકલ્પ શોધો.GUJCET 2023 Hard
- 1 mol ધાતુ ‘M’ આલ્કોહોલ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરી 1.5 mol \(H _2\) આપે છે, તો ધાતુ ‘M’ ની સંયોજકતા કેટલી હશે ?GUJCET 2020 Hard
- ઇથેનોલ \(\xrightarrow[413 K]{ H _2 SO _4}\) ડાયઇથાઇલ ઈથર.
ઉપરની પ્રક્રિયા કયા પ્રકારની છે?GUJCET 2025 Easy - નીચે આપેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ 'X', 'Y' અને 'Z* માટે સાચો વિકલ્પ પસંદ કરો.
GUJCET 2026 Medium - 50.0 mHના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 Vના સ્રોત સાથે જોડેલ છે. જો સ્રોતની આવૃત્તિ 50 Hz હોય, તો પરિપથનો rms પ્રવાહ GUJCET-2024 __________ હશે.GUJCET 2024 Medium
- ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો તેના અનુસંધાને નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ?GUJCET 2024 Easy