ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Haloalkanes and Haloarenes

ટેટ્રાક્લોરો મિથેન માટે કયું વિધાન અયોગ્ય છે ?

  1. A તે ચામડીના સીધા સંપર્કમાં આવે તો લાલ ચકામા થઈ જાય છે.
  2. B તેના ઊંચા તાપમાને પાણી સાથે પ્રક્રિયા થતાં ફોજિન બને છે.
  3. C તેનો ઉપયોગ તેલ અને પેટ્રોલ જેવા પદાર્થોમાં લાગેલી આગને બુઝાવવા થાય છે.
  4. D તે પાણીમાં અદ્રાવ્ય અને સુગંધીદાર છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) તે ચામડીના સીધા સંપર્કમાં આવે તો લાલ ચકામા થઈ જાય છે.

Step-by-step Solution

Detailed explanation

A
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app