enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Amines

નીપજ "X" માટે કયું વિધાન સાચું છે?
- A તે \(NaOH _{( aq )}\) માં દ્રાવ્ય છે.
- B તે હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતું નથી.
- C તે \(2^{\circ}\) એમાઇનનો એક સમઘટક ધરાવે છે.
- D તે એઝો રંગક કસોટી આપતું નથી.
Answer & Solution
Correct Answer
(D) તે એઝો રંગક કસોટી આપતું નથી.
Step-by-step Solution
Detailed explanation
નીપજ "X" એ 4-બ્રોમો-N-ફિનાઇલએસિટામાઇડ છે. નીપજ "X" એ એમાઇડ છે, પ્રાથમિક એરોમેટિક એમાઇન નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પિરિર્ડાક્સિન વિટામિનની ઉણપથી નીચેનામાંથી કયો રોગ થાય છે?GUJCET 2026 Easy
- A + B = → નીપજ. આ પ્રકિયા માટે પ્રકિયાવેગ \(= K | A |^2| B |^0\) છે. પ્રકિયક A અને B નું સાંદણ બમણું કરતાં પ્રકિયાવેગ શો ફેરફાર થાય છે ?GUJCET 2013 Medium
- ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ વચ્ચે \(CuSO _{4(a q)}\) ના વિદ્યુત વિચ્છેદન દરમિયાન ઇલેક્ટ્રોલાઇટિક કોષમાં ઇલેક્ટ્રોલાઇટના જલીય દ્રાવણનું pH શું હશે?GUJCET 2011 Hard
- \(H _2 SO _4\) ની ઉચ્ચ સાંદ્રતાના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર મેળવેલ ઉત્પાદન __________ છે.GUJCET 2024 Medium
- એસિડિક દ્રાવણમાં \(MnO _4^{2-}\) નું રૂપાંતર ___________ માં થાય છે.GUJCET 2025 Hard
- અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન દરમિયાન \(d^4\) આયન માટે \(t_{2 g}^4 e_g^0\) સંરચના ક્યારે શક્ય બનશે ?GUJCET 2023 Easy
More PYQs from GUJCET
- Y દિશામાં 1 N/C નું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. XY સમતલમાં મૂકેલા 1 m બાજુવાળા ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ________ છે.GUJCET 2011 Easy
- \(\left[ Pt \left( NH _3\right)( Br )( Cl )( py )\right.\) ના ભોમિતિક સમધટકો કેટલા છે?GUJCET 2022 Hard
- નીચેનામાંથી કયો પદાર્થ જલીય દ્રાવણમાં ઝિવટર આયન આપશે ?GUJCET 2024 Medium
- \(\tan ^{-1}(-1)+\sec ^{-1}(-2)+\sin ^{-1} \frac{1}{\sqrt{2}}\) નું મૂલ્ય _________ છે.GUJCET 2024 Medium
- અંકુરણ દરમિયાન બીજમાં ઓક્સિજન અને પાણીનો પ્રવેશ __________ દ્વારા સુવિધા આપવામાં આવે છે.GUJCET 2021 Easy
- વક્ર \(x=4 \cos \theta, y=3 \sin \theta\) વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2020 Hard