ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Molecular Basis of Inheritance

હર્શી અને ચેઇઝના પ્રયોગનું પરિણામ દર્શાવતો સાચો વિકલ્પ કયો છે ?

  1. A પ્રયોગ - બેક્ટેરિયોફેઝ રેડિયો એક્ટિવ (32S) દ્વારા અંકિત પ્રોટીન કવચ
    પરિણામ - કોષોમાં રેડિયોએક્ટિવ (32S) જોવા મળ્યું. + નિતારમાં રેડિયોએક્ટિવ (32S) જોવા મળ્યું નહીં
  2. B પ્રયોગ - રેડિયોએક્ટિવ (32P) દ્વારા અંકિત DNA
    પરિણામ - કોષોમાં રેડિયોએક્ટિવ (32S) જોવા મળ્યું નહીં + નિતારમાં રેડિયોએક્ટિવ (32S) જોવા મળ્યું
  3. C પ્રયોગ - બેક્ટિરિયોફેજ રેડિયો- એક્ટિવ (32S) દ્વારા અંકિત પ્રોટીન કવચ
    પરિણામ - કોષોમાં રેડિયોએક્ટિવ (32S) જોવા મળ્યું નહીં + નિતારમાં રેડિયોએક્ટિવ (32S) જોવા મળ્યું
  4. D પ્રયોગ - રેડિયોએક્ટિવ (32P) દ્વારા અંકિત DNA
    પરિણામ - કોષોમાં રેડિયોએક્ટિવ (32S) જોવા મળ્યું. + નિતારમાં રેડિયોએક્ટિવ (32S) જોવા મળ્યું નહીં
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) પ્રયોગ - બેક્ટિરિયોફેજ રેડિયો- એક્ટિવ (32S) દ્વારા અંકિત પ્રોટીન કવચ
પરિણામ - કોષોમાં રેડિયોએક્ટિવ (32S) જોવા મળ્યું નહીં + નિતારમાં રેડિયોએક્ટિવ (32S) જોવા મળ્યું

Step-by-step Solution

Detailed explanation

C
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app