enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Chemical Kinetics
એસ્ટરીકરણ પ્રક્રિયા (esterification process) માટે પ્રક્રિયાનો ક્રમ (order of a reaction) _______ હોય છે.
- A પ્રથમ ક્રમ
- B શૂન્ય ક્રમ
- C આભાસી પ્રથમ ક્રમ
- D દ્વિતીય ક્રમ
Answer & Solution
Correct Answer
(C) આભાસી પ્રથમ ક્રમ
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મિથેનાલની કયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી 2-મિથાઇલ પ્રોપેન-1-ઓલ મળશે ?GUJCET 2021 Easy
- નીચેનામાંથી કયું સંયોજન સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા બનતું નથી?GUJCET 2015 Hard
- નીચે દર્શાવેલાં સંયોજનોને તેમની એસિડિક પ્રબળતાના ઊતરતા ક્રમમાં ગોઠવો.
GUJCET 2024 Hard - 50 ગ્રામ બેન્ઝિનમાં 3.0 ગ્રામ ઇથેનોઇક એસિડની મોલાલિટી_______ m થશે ? (આણ્વિય દળ = : \(H =1, C =12, O =16\) ).GUJCET 2021 Easy
- \(SO _2 Cl _2\) ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધા થવા માટે 40 મિનિટનો સમય લાગે છે. જો વિઘટન પ્રથમક્રમની પ્રક્રિયા હોય, તો પ્રક્રિયાનો વેગઅચળાંક કેટલો થશે ?GUJCET 2020 Easy
- ઇલેક્ટ્રોનિક રચના \([\) Ar \(] 3 d^8\) ધરાવતા \(M ^{2+}\) આયન સાથેના તત્વની અણુ સંખ્યા શું છે?GUJCET 2009 Hard
More PYQs from GUJCET
- જો વિધેય \(f(\alpha)=\left\{\begin{array}{ll}\frac{1-\cos 6 \alpha}{36 \alpha^2}, & \alpha \neq 0 \\ k, & \alpha=0\end{array}\right.\) એ \(\alpha=0\) આગળ સતત હોય, તો \(k=\) _________GUJCET 2020 Medium
- નીચે આપેલા પૈકી કયું વિધાન સાચું છે?GUJCET 2024 Easy
- 2-ફિનાઇલ પ્રોપેનેમાઇડને 1-ફિનાઇલ ઇથેનેમાઇનમાં રૂપાંતરિત કરવા માટે શ્રેષ્ઠ પ્રક્રિયક __________ છે.GUJCET 2020 Easy
- જો \(x, y \in \mathbf{R}\) અને \(\left|\begin{array}{lll}\left(a^x+a^{-x}\right)^2 & \left(a^x-a^{-x}\right)^2 & 1 \\ \left(b^x+b^{-x}\right)^2 & \left(b^x-b^{-x}\right)^2 & 1 \\ \left(c^x+c^{-x}\right)^2 & \left(c^x-c^{-x}\right)^2 & 1\end{array}\right|\) \(=2 y+6\) તો, \(y=\) _________GUJCET 2019 Medium
- ચુંબકીય ચાકમાત્રા (મોમેન્ટ)નો એકમ ४.GUJCET 2010 Easy
- બિંદુ \((5,-2,4)\) માંથી પસાર થતી અને સદિશ \(3 \hat{i}-2 \hat{j}+8 \hat{k}\) ને સમાંતર રેખાનું કાર્તેઝીય સમીકરણ ___________ છે.GUJCET 2025 Easy