enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Amines
\(2^{\circ}\)-એમાઇન કયા સંયોજનના રિડક્શન દ્વારા પ્રાપ્ત થાય છે?
- A નાઇટ્રો
- B આઇસોનાઇટ્રાઇલ
- C નાઇટ્રાઇલ
- D એમાઇડ
Answer & Solution
Correct Answer
(B) આઇસોનાઇટ્રાઇલ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પ્રક્રિયાનું નામ શું છે ?
GUJCET 2015 Easy - જો પરમાણુનો પરમાણુક્રમાંક 26 હોય, તો તેના જલીય દ્રાવણમાં દ્વિ-સંયોજક આયનની ચુંબકીય ચાકમાત્રા _____ BM થશે.GUJCET 2021 Hard
- કયું વિધાન સાચું છે?GUJCET 2025 Hard
- 298 K તાપમાન \(X _2+ Y _2 \rightarrow 2 XY +20 kJ\) પ્રક્રિયાર્થી સક્રિયકરણ ઊર્જા 15 kJ હોય , તો \(2 XY \rightarrow X _2+ Y _2\) પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કેટલી થશે ?GUJCET 2017 Medium
- પ્રથમ ક્રમની પ્રતિક્રિયા માટે દર સ્થિરતાનું મૂલ્ય \(2.303 \times 10^{-2} second ^{-1}\) છે. તેની પ્રારંભિક સાંદ્રતાના \(\frac{1}{10}\)માં સાંદ્રતાને ઘટાડવા માટે કેટલો સમય જરૂરી છે?GUJCET 2014 Hard
- નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી કાર્બનિક નીપજનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું હશે ?GUJCET 2018 Hard
More PYQs from GUJCET
- નીચે આપેલ રેખાકૃતિમાં દર્શવલ P અને Q માટે સાચી સંજ્ઞા પસંદ કરો.
GUJCET 2024 Hard - આપેલી ઘટનાઓ A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય તથા \(P(A)\) \(=P, P(B)=\frac{1}{2}\) અને \(P(A \cup B)=\frac{3}{5}\) હોય, તો Pની કિંમત ________ મળે .GUJCET 2024 Hard
- દીર્ઘવૃત્ત \(2 x^2+3 y^2=1\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2019 Easy
- બે સ્લિટો વચ્ચેનું અંતર 3mm અને પડદો 2 m દૂર રાખવામાં આવે છે. જ્યારે 500 nmનો બ્લૂ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું થશે?GUJCET 2020 Hard
- બે અતિ લાંબા સમાંતર તારોમાંથી એક જ દિશામાં સમાન વિધુતપ્રવાહો પસાર થઈ રહ્યાં છે, તો _________GUJCET 2015 Easy
- નીચે પૈકી કયું કાર્ય સામ્યતાનું ઉદાહરણ છે ?GUJCET 2024 Medium