enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Amines
નીચેની પ્રક્રિયામાંથી સંયોજન ' \(C\) ' ને ઓળખો.
\(CH _3 COOH \xrightarrow[\Delta]{ NH _3} A \xrightarrow{ Br _2+ NaOH } B \xrightarrow[ HCl ]{ NaNO _2} C\)
- A \(CH _3- CH _2 N_2^{+} Cl ^{-}\)
- B \(CH _3- CH _2 OH\)
- C \(CH _3 OH\)
- D \(CH _3- CH _2- NH _2\)
Answer & Solution
Correct Answer
(C) \(CH _3 OH\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનાં વિધાનોમાંથી ઇથર માટે કયું વિધાન સાચું નથી ?GUJCET 2013 Easy
- નિશ્ચિત જથ્થાના આપેલા પ્રવાહી દ્રાવકમાં ઓગાળી શકાતો ધન દ્રાવ્યનો મહત્તમ જથ્થો __________પર આધાર રાખતો નથી.
(i)તાપમાન
(ii) દ્રાવ્યની પ્રકૃતિ
(iii) દબાણ
(iv) દ્રાવકની પ્રકૃતિGUJCET 2020 Hard - કોલમ-I માં આપેલી પ્રક્રિયાને કોલમ-II માં આપેલ નામ સાથે જોડો.
GUJCET 2024 Easy - એવા સક્રાંતિ તત્ત્વનું નામ જણાવો, કે જે પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થાને ન દર્શાવતું હોય.GUJCET 2022 Medium
- મંદ જલીય \(NiSO _4\) ના દ્રાવણમાંથી નિષ્ક્રિય ધ્રુવો વડે વિધુતવિભાજન કરી 5.85 ગ્રામ નિકલ મેળવવા કેટલા સમય માટે 10 એમ્પિયર વીજપ્રવાહ પસાર કરવો પડે ? [Ni નું પરમાણ્વીયદળ = 58.5 ગ્રામ)GUJCET 2018 Medium
- pH = 1 ધરાવતા \(H _2 SO _4\) ના જલીય દ્રાવણની નોર્માલિટી (Normality) કેટલી હશે?GUJCET 2018 Hard
More PYQs from GUJCET
- વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=e^{x-y}\) નો વ્યાપક ઉકેલ _________ થશે.GUJCET 2022 Hard
- કોઈ પણ ત્રણ સદિશો \(\vec{a}, \vec{b}, \vec{c}\) માટે, જો \(\vec{a}+\vec{b}+\vec{c}=\overrightarrow{0}\) અને \(|\vec{a}|=3,|\vec{b}|=4,|\vec{c}|=2\) હોય, તો \(\vec{a} \cdot \vec{b}+\vec{b} \cdot \vec{c}+\vec{c} \cdot \vec{a}=\) _________GUJCET 2020 Medium
- બાજુ-બાજુમાં રહેલી ગૂંચળાઓની એક જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 2H છે. જો એક ગૂંચળામાં વિદ્યુતપ્રવાહ 0.15s માં 0 થી 30A માં બદલાય, તો બીજી ગૂંચળા સાથે સંકળાયેલી ફ્લક્સ લિન્કેજમાં થતો ફેરફાર કેટલો હશે?GUJCET 2025 Easy
- ઇથેનોલ \(\xrightarrow[413 K]{ H _2 SO _4}\) ડાયઇથાઇલ ઈથર.
ઉપરની પ્રક્રિયા કયા પ્રકારની છે?GUJCET 2025 Easy - \(
\int x^{2019} \cdot e^{x^{2020}} d x=\) __________ \(+c .\)GUJCET 2023 Easy - \(R\) ત્રિજ્યાવાળી રીંગના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્રનો, તેના કેન્દ્રથી \(2 \sqrt{2} R\) અંતરે અક્ષ પરના બિંદુ પરના ચુંબકીય ક્ષેત્ર સાથેનો ગુણોત્તર ___________ છે.GUJCET 2025 Easy