enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
સમચતુષ્ફલકીય \(K _2\left[ NiCl _4\right]\) સંકીર્ણ સંયોજન 3d-કક્ષકમાં રહેલાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?
- A 10 ઇલેક્ટ્રોન
- B 8 ઇલેક્ટ્રોન
- C 6 ઇલેક્ટ્રોન
- D 7 ઇલેક્ટ્રોન
Answer & Solution
Correct Answer
(B) 8 ઇલેક્ટ્રોન
Step-by-step Solution
Detailed explanation
B
\(\begin{array}{l} K _2\left[ NiCl _4\right] \rightarrow 2 K^{+}+\left[ NiCl _4\right]^{2-} \\ Ni ^{2+}:-[ Ar ] 3 d^8 4 s\end{array}\)
\(\begin{array}{l} K _2\left[ NiCl _4\right] \rightarrow 2 K^{+}+\left[ NiCl _4\right]^{2-} \\ Ni ^{2+}:-[ Ar ] 3 d^8 4 s\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કઈ છે ?GUJCET 2011 Easy
- કયું લેન્થેનોઇડ સંયોજન રંગદ્રવ્ય તરીકે વપરાય છે?GUJCET 2009 Easy
- \(KMnO _4\) ની પ્રક્રિયા બેઝિક માધ્યમમાં KI સાથે કરતાં I નું ઓક્સિડેશન થઈને શું મળશે ?GUJCET 2023 Hard
- નીચેનામાંથી કયું સંકુલ અનુચુંબકીય (પેરામેગ્નેટિક / paramagnetic) છે?GUJCET 2015 Medium
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા પ્રાથમિક એમાઇન મળે છે?GUJCET 2022 Hard
- કયો પ્યુરિન બેઇઝ છે ?GUJCET 2018 Easy
More PYQs from GUJCET
- નીચેનામાંથી કયા મિશ્રણ માટે \(\Delta_{\text {mix }} H >0\) છે?GUJCET 2025 Hard
- નીચેનામાંથી કઈ પ્રજાતિ લિગેન્ડ હોવાની અપેક્ષા નથી?GUJCET 2023 Medium
- નીચેનામાંથી કયું વિધાન \(KMnO _4\) (પોટેશિયમ પરમેંગેનેટ - Potassium Permanganate) માટે ખોટું (incorrect) છે?GUJCET 2015 Hard
- ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં, \(q\) વિદ્યુતભાર અને \(2 m\) દળ ધરાવતા કણને તીવ્રતા E ના સમાન વિદ્યુતક્ષેત્રમાં સ્થિર મૂકવામાં આવે છે. જ્યારે વિદ્યુતભારને મુક્ત કરવામાં આવે છે, ત્યારે \(n\) સેકન્ડ પછી તેની ઝડપ __________ છે.GUJCET 2025 Hard
- કૉલમ-I અને કૉલમ-II ને યોગ્ય રીતે મેચ કરો.
કૉલમ-I કૉલમ-II 1. પેક્ટીનેઝ (A) દર્દીઓની રક્ત વાહિનીઓમાંથી ગંઠાવાનું દૂર કરવું 2. સ્ટેટિન્સ (B) સ્પષ્ટ ફળોના રસને બોટલમાં પેક કરો 3. સાયક્લોસ્પોરીન-A (C) અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડતો કારક 4. સ્ટ્રેપટોકાઈનેઝ (D) રક્ત કોલેસ્ટ્રોલ ઘટાડનાર એજન્ટ GUJCET 2024 Medium - ક્રોમિક ઍસિડ વડે ફિનોલનું ઓક્સિડેશન થઈ મળતી નીપજનું IUPAC નામ.GUJCET 2017 Medium