ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Evolution

માનવ ઉદ્વિકાસીય સમય 15 મિલિયનથી 40000 વર્ષ પૂર્વ માટેનો સાચો ક્રમ જણાવો.

  1. A ઓસ્ટ્રેલોપિથેસીન → હોમોઈરેક્ટ્સ → રામાપિથેક્સ → નિએન્ડરથલ
  2. B રામાપિથેક્સ → હોમોઈરેક્ટ્સ→ ઓસ્ટ્રેલોપિથેસીન → નિએન્ડરથલ
  3. C ઓસ્ટ્રેલોપિથેસીન→ રામાપિથેક્સ → હોમોઈરેક્ટ્સ → નિએન્ડરથલ
  4. D રામાપિથેક્સ → ઓસ્ટ્રેલિપિથેસીન→ હોમોઈરેક્ટ્સ → નિએન્ડરથલ
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) રામાપિથેક્સ → ઓસ્ટ્રેલિપિથેસીન→ હોમોઈરેક્ટ્સ → નિએન્ડરથલ

Step-by-step Solution

Detailed explanation

D
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app