enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements
એસિડિક દ્રાવણમાં \(MnO _4^{2-}\) નું રૂપાંતર ___________ માં થાય છે.
- A \(MnO _4^{-}\) અને \(MnO _2\)
- B \(MnO _4^{-}\) અને MnO
- C MnO અને \(Mn _2 O _3\)
- D \(MnO _2\) અને \(Mn _2 O _3\)
Answer & Solution
Correct Answer
(A) \(MnO _4^{-}\) અને \(MnO _2\)
Step-by-step Solution
Detailed explanation
\(MnO _4^{2-}\) નું રૂપાંતર \(MnO _4^{-}\) અને \(MnO _2\) માં થાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલાં વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો શોધી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) પેન્ટોઝ શર્કરા + બેઇઝ → ન્યુક્લિઓટાઇડ
(ii) ન્યુક્લિઓટાઇડ + ફોસ્ફેટ → ન્યુક્લિઓસાઇડ
(iii) DNAમાં ચાર બેઇઝ A, G, C અને T હોય છે.
(iv) RNAમાં ચાર બેઇઝ A, G, C અને U હોય છે.GUJCET 2022 Easy - \(CH _3 CH = CHC ( Cl )\left( CH _3\right)_2\) માં -Cl સ્થિતિને આધારે કયા પ્રકારનો હેલાઈડ છે ?GUJCET 2021 Medium
- નીચેનામાંથી ક્યો અંતઃસ્ત્રાવ સ્ત્રીઓના ગૌણ લક્ષણોના વિકાસ તથા માસિક ચક્રના નિયંત્રણમાં જવાબદાર છે?GUJCET 2026 Medium
- ટ્રિસ (ઇથેન-1, 2-ડાયએમાઇન) કોબાલ્ટ (III) સલ્ફેટ સવર્ગ સંયોજનનું સાચું સૂત્ર કયું છે ?GUJCET 2024 Medium
- નીચેનાં વિધાનોમાંથી ઇથર માટે કયું વિધાન સાચું નથી ?GUJCET 2013 Easy
- હેક્ઝાએમ્માઇન કોબાલ્ટ (III) હેક્ઝાસાયનાઇડો ક્રોમેટ સંકીર્ણમાં કઈ સમઘટકતા શક્ય છે ? (III)GUJCET 2020 Easy
More PYQs from GUJCET
- એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 80% છે. જો તે 100 v અને 4 kW પર કાર્ય કરતું હોય, અને ગૌણ ગૂંચળામાં મળતાં વોલ્ટેજ 240 V હોય, તો પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ __________ .GUJCET 2006 Easy
- 8 વાહક આરાઓ ધરાવતું 2 m ત્રિજ્યાવાળું એક પૈડું પોતાની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને 0.2 T જેટલા સમાન ચુંબકીયક્ષેત્રને પોતાનું સમતલ લંબ રહે તે રીતે 10 rad/s જેટલા કોણીયવેગથી ભ્રમણ કરે છે, તો પૈડાના કેન્દ્ર અને પૈડાની વાહક ધાર વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત emf __________ V થશે. બધા જ આરાઓ કેન્દ્ર પાસે મળે છે તેમ સ્વીકારો.GUJCET 2019 Medium
- નીચેની પ્રક્રિયામાં કયા પ્રક્રિયકનો ઉપયોગ થશે ?
\(CH _3 CH _2 CH _2 CH _3 \rightarrow CH _3 CH _2 CH _2 CH _2 Cl + CH _3- CH _2-\underset{ Cl }{ CH }- CH _3\)GUJCET 2007 Easy - ઇથેનોલ \(\xrightarrow[413 K]{ H _2 SO _4}\) ડાયઇથાઇલ ઈથર.
ઉપરની પ્રક્રિયા કયા પ્રકારની છે?GUJCET 2025 Easy - સીમિત શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (0, 6), (3, 3), (9, 9), (0, 12) હોય, તો હેતુલક્ષી વિધેય z = 6x + 12yની મહત્તમ કિંમત __________ મળે.GUJCET 2024 Hard
- m દળ અને q વિધુતભાર ધરાવતો એક કણ x દિશામાં પ્રસ્થાપિત કરેલા નિયમિત ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્ર સાથે \(\theta\) કોણે xz સમતલમાં આપાત થાય છે. આ કણનો ગતિપથ __________ હશે.GUJCET 2017 Hard