enEnglishguગુજરાતી
GUJCET · Maths · Matrices
જો શ્રેણિક \(\left[\begin{array}{ccc}x & x^2+3 x & 5 \\ -2 x-6 & x^2 & -4 x-2 \\ 5 & x^2+2 & x^3\end{array}\right]\) સંમિત શ્રેણિક હોય, તો \(x\) ની કિંમત ___________ છે.
- A -2
- B 3,2
- C -3
- D \(-3,-2\)
Answer & Solution
Correct Answer
(A) -2
Step-by-step Solution
Detailed explanation
\(x^2+3x = -2x-6\) \(x^2+5x+6 = 0 \implies (x+2)(x+3) = 0 \implies x = -2, -3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વક્ર \(x^2=4 y\) X-અક્ષ તથા રેખા \(x=3\) થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ છે.GUJCET 2024 Hard
- જો (2, –6), (5, 4) અને (k, 4) શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 35 ચોરસ એકમ હોય, તો k નું મૂલ્ય __________.GUJCET 2026 Hard
- \(
\frac{d}{d x}\left(\log _{|x|} e\right)=\)_________GUJCET 2018 Medium - જો \(2 \cos \left(2 \tan ^{-1} x\right)=1\), તો \(x=\) _________.GUJCET 2018 Medium
- વિધેય \(f(x)=\sin 3 x, x \in\left[0, \frac{\pi}{2}\right]\) તો, \(f\) એ ____________ છેGUJCET 2024 Easy
- \(\hat{i} \cdot(\hat{k} \times \hat{j})+\hat{j} \cdot(\hat{k} \times \hat{i})+\hat{k} \cdot(\hat{j} \times \hat{i})\) નું મૂલ્ય __________.GUJCET 2026 Easy
More PYQs from GUJCET
- આપેલ આકૃતિમાં 'X', 'Y' અને 'Z' માટે સાચું નામ-નિર્દેશન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
GUJCET 2021 Medium - ગેઇગર-માર્ડનના પ્રકીર્ણનના પ્રયોગમાં વપરાતી પાતળી સુવર્ણ વરખની જાડાઈ ________m છે.GUJCET 2024 Medium
- નીચેનામાંથી કયો એસિડ ઝ્વિટર આયન તરીકે અસ્તિત્વ ધરાવે છે?GUJCET 2016 Medium
- \(f_1\) અને \(f_2\) કેન્દ્રલંબાઈના બે પાતળા બહિંગોળ લેન્સને એકબીજાના સંપર્કમાં રાખ્યા છે. લેન્સના આ સંયોજનનો સમતુલ્ય પાવર ___________.GUJCET 2026 Medium
- 10 cm બાજુવાળી અને \(0.5 \Omega\) અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ-પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે. 0.10 Tનું એકસમાન ચુંબકીય ક્ષેત્ર, સમતલ પર ઉત્તર-પૂર્વ દિશામાં લાગુ પાડેલ છે. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત વિધુતપ્રવાહનું મૂલ્ય __________ થશે.GUJCET 2024 Easy
- નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?GUJCET 2015 Medium