enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
નીચેનામાંથી કયો સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતો નથી?
- A \(\left[ Co \left( NH _3\right)_4 Cl _2\right]^{+}\)
- B \(\left[ Fe \left( NH _3\right)_2( CN )_4 ]^{-}\right.\)
- C \(\left[ Cr ( OX )_3\right]^{3-}\)
- D \(\left[ Co \left( NH _3\right)_3\left( NO _2\right)_3\right]\)
Answer & Solution
Correct Answer
(C) \(\left[ Cr ( OX )_3\right]^{3-}\)
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઊંચી સાંદ્રતા ધરાવતા \(H _2 SO _4\) ના વિધુતવિભાજન દરમિયાન એનોડ ઉપર નીચેનામાંથી કઈ પ્રક્રિયા થશે ?GUJCET 2023 Hard
- મંદ જલીય \(CuSO _4\) ના દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવો વડે વિધુતવિભાજન દરમિયાન દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવો વડે દ્રાવણની pH ________.GUJCET 2017 Hard
- આઈસોથેલિક એસિડનું IUPAC નામ કયું છે ?GUJCET 2015 Easy
- બેઝીક માધ્યમમાં 1.5 મોલ \(KMnO _4\) ને \(MnO _2\) માં રિડક્શન કરવા માટે કેટલા ફેરાડે વિધુતમાં જોઈએ ?GUJCET 2024 Hard
- સાચાં વિધાન માટે “T” અને ખોટાં વિધાન માટે “F” લખી સાચો વિકલ્પ પસંદ કરો.
(i) મોટા ભાગના કુદરતી એમિનો એસિડનો વિન્યાસ ‘L' હોય છે.
(ii) RNAમાં β-D-રીબોઝ શર્કરા હોય છે.
(iii) એમાઇલોઝ પાણીમાં અદ્રાવ્ય ઘટક છે, જે \(\alpha - D ^{+}\) ગ્લુકોઝથી બનેલો છે.
(iv) બધા જ મોનોસેકેરાઇડ બિનરિડક્શનકર્તા શર્કરા છે.GUJCET 2020 Medium - નીચે આપેલાં એસિડ સંયોજનોની પ્રબળતા માટે કયો વિકલ્પ ખોટો છે ?GUJCET 2022 Hard
More PYQs from GUJCET
- નીચેની માહિતીનો ઉપયોગ કરીને સૌથી પ્રબળ રિડક્શનકર્તા કયો છે ? તે જણાવો.
\(\begin{array}{ll}
E_{Cr_2 O_7^{2-} / Cr^{3+}}^0=1.33 V & E_{Cl_2 / Cl^{-}}^0=1.36 V \\
E_{MnO_4^{-}}^0 / Mn^{2+}=1.51 V & E_{Cr^{3+} / Cr}^0=-0.74 V\end{array}\)GUJCET 2021 Medium - ઇથેનાલ અને પ્રોપેનાલના ક્રોસ આલ્ડોલ સંઘનનથી કઈ અંતિમ નીપજ મળતી નથી ?GUJCET 2018 Medium
- \(\hat{i} \cdot(\hat{k} \times \hat{j})+\hat{j} \cdot(\hat{k} \times \hat{i})+\hat{k} \cdot(\hat{j} \times \hat{i})\) નું મૂલ્ય __________.GUJCET 2026 Easy
- વિકલ સમીકરણ \(\frac{d y}{d x}+y \tan x=\sec x\) નો સંકલ્યકારક અવયવ _________ છે.GUJCET 2023 Medium
- ધાત્વીય (metallic) અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા (electronic conductivity) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન (statement) ખોટું (incorrect) છે?GUJCET 2014 Medium
- આપેલ AC પ્રવાહ I = 50 cos (100 t + 45°) A માટે પ્રવાહનું rms મૂલ્ય પ્રવાહનું rms મૂલ્ય __________ Α છે.GUJCET 2017 Hard