enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Chemical Kinetics
298 K તાપમાન \(X _2+ Y _2 \rightarrow 2 XY +20 kJ\) પ્રક્રિયાર્થી સક્રિયકરણ ઊર્જા 15 kJ હોય , તો \(2 XY \rightarrow X _2+ Y _2\) પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કેટલી થશે ?
- A -15 kJ
- B +35 kJ
- C -5 kJ
- D -35 kJ
Answer & Solution
Correct Answer
(B) +35 kJ
Step-by-step Solution
Detailed explanation
B
\(\begin{array}{l}\Delta_R H=\text { activation energy of forward reaction } \\ \quad-\text { activation energy of backward reaction. } \\ \Rightarrow-20=15-x \\ \text { So, }+35 kJ\end{array}\)
\(\begin{array}{l}\Delta_R H=\text { activation energy of forward reaction } \\ \quad-\text { activation energy of backward reaction. } \\ \Rightarrow-20=15-x \\ \text { So, }+35 kJ\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- DNAની રચનામાં નીચેનામાંથી કયો બેઇઝ હોતો નથી ?GUJCET 2023 Hard
- નીચેના પૈકી કઈ વિષમીકરણ રેડોક્ષ પ્રક્રિયા છે ?GUJCET 2017 Medium
- નીચેના પૈકી કયા ઓકસાઇડ ની બેઝીકતા સૌથી વધુ છે ?GUJCET 2015 Medium
- 2.5 kg ના 0.25 મોલલ જલિય દ્રાવણ બનાવવા માટે જરૂરી ગ્લુકોઝ \(\left( C_6H_{12}O_6 \right)\) નું દળ ગણો. [પરમાણુ વજન : \(H = 1,\; O = 16,\; C = 12 \; \text{amu}\)]GUJCET 2024 Hard
- કઈ ધાતુના પાત્રમાં \(CuSO _4\) નું જલીય દ્રાવણ સંગ્રહી શકાય?\(E _{ Cu ^{2+} Cu }^0=0.34 V, E _{ Eel _2 E _2+}^0=0.44 V\),\(E _{ Al _{| Al |^{3+}}}=1.66 V, E _{ Nl _{| Nl |^{2+}}}^0=0.25 V\),\(E _{ Ag ^{+} \mid Ag }^0=0.80 V\)GUJCET 2018 Easy
- મિથાઇલ ફિનાઈલ ઇથરનું બ્રોમીનેશન કયા પ્રક્રિકથી કરવામાં આવે છે ?GUJCET 2015 Easy
More PYQs from GUJCET
- નીચેના પૈકી કયું સંયોજન સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા કરી અનુવર્તી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના ક્ષારનું મિશ્રણ બનાવતું નથી ?GUJCET 2014 Hard
- 1 cm ત્રિજ્યા અને 0.5 m લંબાઈનો સોલેનોઇડ 1000 આંટા ધરાવે છે. તેમાંથી 10 A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2021 Easy
- જો \(\sin ^{-1} a=\alpha+\beta\) અને \(\sin ^{-1} b=\alpha-\beta\) તો, \(\sin ^2 \alpha+\cos ^2 \beta=\) _________ .GUJCET 2022 Easy
- 1 cm ત્રિજ્યા અને 0.5 m લંબાઈનો એક સોલેનોઇડ 250 આંટા ધરાવે છે. તેમાંથી 5A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2023 Easy
- 35 keV ઊર્જા ધરાવતા ફોટોનની તરંગલંબાઈ _________ હશે.
\(\left(h=6.625 \times 10^{-34} \mathrm{Js}, c=3 \times 10^{8} \mathrm{~m} / \mathrm{s}\right.\), \(\left.1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}\right)\)GUJCET 2018 Easy - દીર્ઘવૃત્ત \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1, a>b\) અને તેના નાભિલંબ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ________ ચોરસ એકમ છે.
(e એ દીર્ઘવૃત્તની ઉત્કેન્દ્રતા દર્શાવે છે)GUJCET 2017 Easy