enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry
કઈ ધાતુના પાત્રમાં \(CuSO _4\) નું જલીય દ્રાવણ સંગ્રહી શકાય?\(E _{ Cu ^{2+} Cu }^0=0.34 V, E _{ Eel _2 E _2+}^0=0.44 V\),\(E _{ Al _{| Al |^{3+}}}=1.66 V, E _{ Nl _{| Nl |^{2+}}}^0=0.25 V\),\(E _{ Ag ^{+} \mid Ag }^0=0.80 V\)
- A Fe
- B Ni
- C Ag
- D Al
Answer & Solution
Correct Answer
(C) Ag
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કઈ ધાતુ સૌથી વધુ નિર્બળ રિડક્શનકર્તા તરીકે વર્તે છે?
\(E _{\left( Li ^{+} / Li \right)}^{\circ}=-3.05 V, E _{\left( Au ^{3+} / Au \right)}^{\circ}=1.40 V\)
\(E _{{ }_{\left( Ag ^{+} / Ag \right)}^{\circ}}^{\circ}=0.80 V, \quad E _{{ }_{\left( Mg ^{2+} / Mg \right)}^{\circ}}^{\circ}=-2.36 V\)GUJCET 2026 Easy - નીચે દર્શાવેલાં સંયોજનોને તેમની એસિડિક પ્રબળતાના ઊતરતા ક્રમમાં ગોઠવો.
GUJCET 2024 Hard - નીચેનામાંથી કયા સંયોજનની \(S_N 2\) પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે?GUJCET 2025 Medium
- કયો પ્યુરિન બેઇઝ છે ?GUJCET 2018 Easy
- \(H _2 SO _4\) ની ઉચ્ચ સાંદ્રતાના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર મેળવેલ ઉત્પાદન __________ છે.GUJCET 2024 Medium
- યુગ્મન પ્રક્રિયા દ્વારા નારંગી રંગક બનાવવા માટે ફિનોલનું કયા પ્રકારનું દ્રાવણ જરૂરી છે?GUJCET 2025 Hard
More PYQs from GUJCET
- જો માતાનું રુધિરજૂથ 'A' હોય અને પિતાનું રુધિરજૂથ 'O' હોય તો તેમના સંતાનનું રુધિરજૂથ કયું હોય શકે ?GUJCET 2024 Hard
- નીચેનામાંથી કયા લિગેન્ડ ઉભયદંતી નથી?
GUJCET 2022 Medium - ઉપવલય \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1\) થી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ \(\frac{\pi}{6}\) હોય, તો ઉપવલયનું સમીકરણ _________ છે.GUJCET 2021 Hard
- \(9.1 \times 10^{-31} kg\) અને \(1.6 \times 10^{-19} C\) વિજભાર તથા \(10^6 ms^{-1}\) નો વેગ ધરાવતો ઇલેક્ટ્રોન ચુંબકીયક્ષેત્ર ધરાવતાં વિસ્તારમાં પ્રવેશે છે. જો તેના વર્તુળમાર્ગની ત્રિજ્યા 0.2 m હોય, તો ચુંબકીયક્ષેત્રની તીવ્રતા __________ \(\times 10^{-5} T\) હશે.GUJCET 2018 Hard
- એક વિદ્યુતકોષ (જેનો emf 2 V અને આંતરિક અવરોધ \(0.1 \Omega\) છે) અને બીજો વિદ્યુતકોષ (જેનો emf 4 V અને આંતરિક અવરોધ \(0.2 \Omega\) છે) એકબીજા સાથે સમાંતર જોડાણમાં જોડેલા છે. તો તેમનો સમતુલ્ય emf _________ V થશે.GUJCET 2020 Hard
- 75 g એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ \(\left( C _6 H _8 O _6\right)\) નું દળ ગણો. જેથી તેનું ગલનબિંદુ \(1.5^{\circ} \mathrm{C}\) જેટલું ઘટાડી શકાય? \(\left[\mathrm{K}_{\mathrm{f}}=3.9 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\right.\), H = 1, C = 12, O = 16 amu\(]\)GUJCET 2026 Medium