ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Aldehydes, Ketones, and Carboxylic Acids

નીચેના પૈકી કયું સંયોજન સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા કરી અનુવર્તી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના ક્ષારનું મિશ્રણ બનાવતું નથી ?

  1. A બેન્ઝાલ્ડીહાઈડ
  2. B ટ્રાય મિથાઇલ એસિટાલ્ડિહાઈડ
  3. C ડાય મિથાઇલ એસિટાલ્ડિહાઈડ
  4. D ફોર્માલ્ડીહાઈડ
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) ડાય મિથાઇલ એસિટાલ્ડિહાઈડ

Step-by-step Solution

Detailed explanation

C
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app