enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biotechnology: Principles and Processes
PCR પ્રક્રિયાના વિસ્તૃતિકરણ તબક્કામાં કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે?
- A DNA લાયગેઝ
- B DNA હેલિકેઝ
- C પ્રતિબંધક એન્ડોન્યુક્લિએઝ
- D ટૅક પૉલિમરેઝ
Answer & Solution
Correct Answer
(D) ટૅક પૉલિમરેઝ
Step-by-step Solution
Detailed explanation
ટૅક પૉલિમરેઝ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- પ્રાકૃતિક પસંદગીમાં, વધુ વ્યક્તિઓ મધ્યક લક્ષણ મૂલ્ય સિવાયનું મૂલ્ય પ્રાપ્ત કરે છે, જે ___________ સૂચવે છે.GUJCET 2026 Hard
- ઈન વિટ્રો ફલનમાં, 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે તે પદ્ધતિને શું કહે છે ?GUJCET 2024 Easy
- રંગસૂત્રોની વર્તણૂક જનીનોની વર્તણૂકની સમાંતર હતી' __________ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી.GUJCET 2022 Hard
- મેન્ડલે વટાણાના છોડમાં જાંબલી પુષ્પ (violet flower) (VV) ને કક્ષીય સ્થાન (axial position) (AA) ધરાવતા છોડ સાથે અને સફેદ પુષ્પ (white flower) (vv) ને અગ્રસ્થાન (terminal position) (aa) ધરાવતા છોડ વચ્ચે સંકરણ (cross) કરાવ્યું. F2 પેઢીમાં તેમને સફેદ પુષ્પો (vv) નો સ્વરૂપલક્ષી (phenotypically) ગુણોત્તર (ratio) કેટલો મળ્યો?GUJCET 2023 Hard
- અંડપાત સમયે ગ્રાફિયન પુટિકામાંથી નીચે પૈકી કયું મુક્ત થાય છે ?GUJCET 2024 Hard
- દૈહિક સંકર જાત મેળવવા માટે, બે ભિન્ન વનસ્પતિ જાતના કયા ઘટકનું સંયોજન કરવામાં આવે છે?GUJCET 2026 Medium
More PYQs from GUJCET
- K જેટલી ગતિઊર્જા ધરાવતા \(\alpha\)-કણ માટે ન્યુક્લિયસના કેન્દ્રથી લધુતમ અંતર (Distance of closest approach) d = ro મળે છે. જો 2K ગતિઊર્જાવાળા \(\alpha\) કણો આપાત કરવામાં આવે, તો આ અંતર કેટલું મળે ?GUJCET 2015 Easy
- 30 cm લંબાઈ, 25 \(cm ^2\) આડછેદનું ક્ષેત્રફળ, 500 આંટાઓવાળું અને જેના ગર્ભ ભાગમાં હવા હોય તેવું (એરકોર્ડ) સોલેનોઇડ 2.5 A પ્રવાહનું વહન કરે છે. આ પ્રવાહને અચાનક \(10^{-3}\)સેકન્ડના ટૂંકા સમયમાં બંધ કરવામાં આવે છે. આ પરિપથમાં ખુલ્લી કળ (સ્વીચ)ના છેડા વચ્ચે પ્રેરિત સરેરાશ બેક emf કેટલું થશે ? આ સોલેનોઇડના છેડાની નજીક ચુંબકીયક્ષેત્રના ફેરફારને અવગણો.GUJCET 2022 Easy
- સાચાં વિધાન માટે “T” અને ખોટાં વિધાન માટે “F” લખી સાચો વિકલ્પ પસંદ કરો.
(i) મોટા ભાગના કુદરતી એમિનો એસિડનો વિન્યાસ ‘L' હોય છે.
(ii) RNAમાં β-D-રીબોઝ શર્કરા હોય છે.
(iii) એમાઇલોઝ પાણીમાં અદ્રાવ્ય ઘટક છે, જે \(\alpha - D ^{+}\) ગ્લુકોઝથી બનેલો છે.
(iv) બધા જ મોનોસેકેરાઇડ બિનરિડક્શનકર્તા શર્કરા છે.GUJCET 2020 Medium - નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી કાર્બનિક નીપજનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું હશે ?GUJCET 2018 Hard
- સમાન દ્રવ્યના બે તાર ની લંબાઈ અને ત્રિજ્યા નો ગુણોત્તર અનુક્રમે \(3: 4\) અને \(3: 2\) છે. આ તારને 6 V ના સ્થિતિમાન સ્રોત (potential source) સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહોનો ગુણોત્તર \(I_1: I_2=\) = _______ છે.GUJCET 2014 Easy
- \(\sin ^{-1}\left(\sin \frac{23 \pi}{6}\right)=\) _________.GUJCET 2024 Hard