enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Principles of Inheritance and Variation
મેન્ડલે વટાણાના છોડમાં જાંબલી પુષ્પ (violet flower) (VV) ને કક્ષીય સ્થાન (axial position) (AA) ધરાવતા છોડ સાથે અને સફેદ પુષ્પ (white flower) (vv) ને અગ્રસ્થાન (terminal position) (aa) ધરાવતા છોડ વચ્ચે સંકરણ (cross) કરાવ્યું. F2 પેઢીમાં તેમને સફેદ પુષ્પો (vv) નો સ્વરૂપલક્ષી (phenotypically) ગુણોત્તર (ratio) કેટલો મળ્યો?
- A 4
- B 3
- C 9
- D 1
Answer & Solution
Correct Answer
(A) 4
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- બીજને બીજબેન્કોમાં ક્રાયોપ્રિઝર્વેશન તફનિકીમાં કેટલા તાપમાને અનિશ્ચિત સમય માટે સંગ્રહ કરી શકાય છે ?GUJCET 2023 Hard
- કેટલાંક બાળકોમાં ADA નો ઉપચાર શાના પ્રત્યારોપણ દ્વારા થાય છે ?GUJCET 2022 Hard
- β-થેલેસેમિયા નિયંત્રિત કરતા જનીન દરેક પિતૃના કયા રંગસૂત્ર ઉપર આપેલ છે ?GUJCET 2024 Hard
- નીચે આપેલા પૈકી કયું જૂથ દ્વિતીય લસિકા અંગોમાં સમાવેશિત છે ?GUJCET 2024 Easy
- કોષમાં કેટલા પ્રકારના પ્રતિસંકેતો હાજર હોય છે ?GUJCET 2024 Easy
- જોડકાં જોડો.
I II III (P) ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ (a) સ્ટેટિન્સ (i) ક્લોટ બસ્ટર (Q) મોનાસ્કસ પુર્પુરિયસ (b) સ્ટ્રેપ્ટોકાઈનેઝ (ii) અંગ પ્રત્યારોપણ (R) સ્ટ્રેપ્ટોકોકસ (c) સાયક્લોસ્પોરીન-A (iii) કોલેસ્ટ્રોલ ઘટાડનાર એજન્ટ GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- સ્ત્રીઓમાં ગર્ભધારણના __________ થી __________ અઠવાડિયાં સુધીમાં કરવામાં આવેલ MTP પ્રેરિત ગર્ભપાત (MTP) સુરક્ષિત મનાય છે.GUJCET 2023 Medium
- પ્રથમ ક્રમની પ્રતિક્રિયા માટે દર સ્થિરતાનું મૂલ્ય \(2.303 \times 10^{-2} second ^{-1}\) છે. તેની પ્રારંભિક સાંદ્રતાના \(\frac{1}{10}\)માં સાંદ્રતાને ઘટાડવા માટે કેટલો સમય જરૂરી છે?GUJCET 2014 Hard
- સાયક્લોહેક્ઝેનોલમાંથી સાયક્લોહેક્ઝેનોનમાં રૂપાંતર કરવા ક્યો પ્રક્રિયક જરૂરી છે ?GUJCET 2020 Hard
- ઓપેરોન શું દર્શાવે છે ?GUJCET 2023 Hard
- જૈવિક નિયંત્રક - બકુલો વાઇરસ કયા સજીવમાં રોગ સર્જે છે ?GUJCET 2021 Hard
- વિધેય \(f: \mathbf{R} \rightarrow \mathbf{R}, f(x)=x^3\) દ્વારા વ્યાખ્યાયિત છે, તો વિધેય f એ _________.GUJCET 2021 Medium