ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biotechnology and its Applications

દૈહિક સંકર જાત મેળવવા માટે, બે ભિન્ન વનસ્પતિ જાતના કયા ઘટકનું સંયોજન કરવામાં આવે છે?

  1. A અંડકોષો
  2. B પ્રોટોપ્લાસ્ટ
  3. C નર - માદા જન્યુ
  4. D પરાગરજ
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) પ્રોટોપ્લાસ્ટ

Step-by-step Solution

Detailed explanation

પ્રોટોપ્લાસ્ટ
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app