enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Sexual Reproduction in Flowering Plants
કોલમ – I, II અને III માટે યોગ્ય જોડ ધરાવતો વિકલ્પ કયો છે?
| કોલમ – I | કોલમ – II | કોલમ – III |
| i – એક સદની | p- સ્વફલન અને ગેઈટેનોગેમી બંને અટકાવે છે. | X-દિવેલા મકાઈ |
| ii – ટ્રિસદની | q- સ્વફલન અટકાવી શકાય છે; પરંતુ ગેઈ ટેનોગેમી નહી. | y- પપૈયા ખજૂરી |
- A (i - i), (ii - q), (iii - x)
- B (I - ii), (II - q), (III - y)
- C (I - ii), (II - p), (III - x)
- D (I - i), (II - q), (III - y)
Answer & Solution
Correct Answer
(A) (i - i), (ii - q), (iii - x)
Step-by-step Solution
Detailed explanation
(I - i), (II - q), (III - x)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- સ્ત્રીઓમાં આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે ઈન્જેક્શન અથવા ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે છે - તે માટે આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધો.
(i) પ્રોજેસ્ટેરોન
(ii) પ્રોજેસ્ટેરોન + ઈસ્ટ્રોજન
(iii) ઈસ્ટ્રોજન
(iv) પ્રોજેસ્ટાસર્ટGUJCET 2023 Hard - પરાગરજ-સ્ત્રીકેસર આંતરક્રિયામાં નીચે પૈકી કયું સમાવેશિત નથી ?GUJCET 2024 Hard
- પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતો ઓક્સિજન એ જૈવ-વિવિધતાના સંરક્ષણ માટેની કયી દલીલ છે?GUJCET 2026 Easy
- સુએઝ ટ્રીટમેન્ટ માટે સાચો ક્રમ જણાવો.GUJCET 2021 Medium
- __________ માં જૈવભારના પિરામિડ સામાન્યપણે અધોવર્તી હોય છે.GUJCET 2024 Easy
- DNA ના ટુકડાને અલગ કરવાની પદ્ધતિ _____________ છે.GUJCET 2022 Easy
More PYQs from GUJCET
- કોઈ પણ ત્રણ સદિશો \(\vec{a}, \vec{b}, \vec{c}\) માટે, જો \(\vec{a}+\vec{b}+\vec{c}=\overrightarrow{0}\) અને \(|\vec{a}|=3,|\vec{b}|=4,|\vec{c}|=2\) હોય, તો \(\vec{a} \cdot \vec{b}+\vec{b} \cdot \vec{c}+\vec{c} \cdot \vec{a}=\) _________GUJCET 2020 Medium
- તમને દરેકનો અવરોધ r હોય તેવા n અવરોધકો આપવામાં આવ્યા છે. સૌપ્રથમ તેમને શક્ય ન્યૂનતમ અવરોધ (minimum resistance) મેળવવા માટે જોડવામાં આવે છે. બીજા કિસ્સામાં, તેમને શક્ય મહત્તમ અવરોધ (maximum resistance) મેળવવા માટે અલગ રીતે જોડવામાં આવે છે. આ રીતે મેળવેલા ન્યૂનતમ અને મહત્તમ અવરોધના મૂલ્યો વચ્ચેનો ગુણોત્તર (ratio) ગણો.GUJCET 2006 Hard
- 283 V મહત્તમ મૂલ્ય અને 35.4 Hz આવૃત્તિ વાળો sine પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ \(R =3 \Omega, L =25.48 mH\) અને \(C=796 \mu F\) છે, તો અનુનાદની સ્થિતિમાં પરિપથનો ઇમ્પિડન્સ __________ છે.GUJCET 2020 Easy
- 10 cm ત્રિજ્યાના વર્તુળના કેન્દ્ર પર Q વિધુતભાર મૂકેલો છે. આ વર્તુળની ચાપ પર વિધુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધો.GUJCET 2023 Hard
- \(f: N \rightarrow N , f(n)=\left\{\begin{array}{ll}\frac{n+1}{2}, & n \text { અયુગ્મ } \\ \frac{n}{2}, & n \text { યુગ્મ }\end{array}\right.\) પ્રત્યેક \(n \in N\),તો f એ __________GUJCET 2026 Medium
- જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યુબલંબાઈ 96 cm અને સામાન્ય સ્થિતિમાં તેની મોટવ શક્તિ 15 હોય તો, તેના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ __________.GUJCET 2019 Medium