enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Principles of Inheritance and Variation
કોલમ I અને કોલમ IIની યોગ્ય રીતે જોડ મેળવી સાચો વિકલ્પ પસંદ કરો.
| કોલમ I | કોલમ II | ||
| (p) | મેન્ડલ | (i) | આનુવંશિક્તાનો રંગસૂત્રીયવાદ |
| (q) | મોર્ગન | (ii) | જનીનિક નકશા |
| (r) | અલ્ફેડ સ્ટ્રર્ટીવેન્ટ | (iii) | સહલગ્નતા |
| (s) | સટન | (iv) | વિશ્લેષણનો નિયમ |
- A (p - iv), (q - iii), (r - ii), (s - i)
- B (p - iii), (q - i), (r - iv), (s - ii)
- C (p - ii), (q - iii), (r - iv), (s - i)
- D (p - iv), (q - iii), (r - i), (s - ii)
Answer & Solution
Correct Answer
(A) (p - iv), (q - iii), (r - ii), (s - i)
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- કોલમ – I, II અને III માટે યોગ્ય જોડ ધરાવતો વિકલ્પ કયો છે?
કોલમ – I કોલમ – II કોલમ – III i – એક સદની p- સ્વફલન અને ગેઈટેનોગેમી બંને અટકાવે છે. X-દિવેલા મકાઈ ii – ટ્રિસદની q- સ્વફલન અટકાવી શકાય છે; પરંતુ ગેઈ ટેનોગેમી નહી. y- પપૈયા ખજૂરી GUJCET 2026 Easy - સર્પદંશ કિસ્સામાં આપેલ ઇન્જેક્શનમાં સર્પવિષ વિરુદ્ધ તૈયાર કરેલ એન્ટિબૉડી હોય છે. આવી પ્રતિકારકતાને __________ કહે છે.GUJCET 2021 Medium
- સીરોસીસ __________.GUJCET 2024 Medium
- pBR322 માં ampR જનીનમાં કઈ પ્રતિબંધ સાઇટ (restriction site) હાજર છે?GUJCET 2023 Hard
- મૃત અવશેષીય (દ્રવ્ય) આહારશૃંખલાની શરૂઆત માટે નીચેનામાંથી કયું જવાબદાર છે?GUJCET 2024 Medium
- સ્તંભ I ને સ્તંભ II સાથે જોડો અને સાચો વિકલ્પ લખો.
સ્તંભ-I સ્તંભ-II 1. કોષીય અવરોધ (A) મોંમાં રહેલી લાળ 2. દેહધાર્મિક અવરોધ (B) ઇન્ટરફેરોન 3. સાયટોકાઇન અવરોધ (C) કુદરતી મારક કોષો (એક પ્રકારના લિમ્ફોસાઇટ્સ) 4. ભૌતિક અવરોધ (D) શ્વસન માર્ગનું શ્લેષ્મસ્તર GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- એક ગજિયો ચુંબક પૃથ્વીના ચુંબકીયક્ષેત્રમાં T આવર્તકાળ દોલન કરે છે. તેટલું જ દળ અને કદ ધરાવતા તેવા જ બીજા ચુંબકની ચુંબકીય મોમેન્ટ, આ ચુંબક કરતાં 9 ગળી હોય, તો આવર્તકાળ __________ હશે.GUJCET 2013 Medium
- એકબીજાને સમાંતર મૂકેલા બે તાર A અને B માંથી અનુક્રમે 10 A અને 2 A પ્રવાહ એકબીજાની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. જો તાર A અનંત લંબાઈનો અને તાર B 2m લંબાઈનો હોય તો, અને વાહક તાર B, વાહક તાર A થી 10 cm દૂર હોય, તો તાર B પર તાર A દ્વારા લાગતું બળ ________GUJCET 2007 Medium
- નિશ્ચિત જથ્થાના આપેલા પ્રવાહી દ્રાવકમાં ઓગાળી શકાતો ધન દ્રાવ્યનો મહત્તમ જથ્થો __________પર આધાર રાખતો નથી.
(i)તાપમાન
(ii) દ્રાવ્યની પ્રકૃતિ
(iii) દબાણ
(iv) દ્રાવકની પ્રકૃતિGUJCET 2020 Hard - નીચેના પૈકી કયા પ્રક્રિયકો સાથે પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા થતાં આલ્ડીહાઇડ નીપજ મળે છે ?GUJCET 2016 Hard
- એક AC જનરેટરમાં, \(t =0\) સમયે પ્રેરિત \(\operatorname{emf} \varepsilon=0\) હોય, તો તેનું મૂલ્ય ___________ હોય છે.GUJCET 2025 Medium
- સાચો વિકલ્પ (correct option) પસંદ કરો.GUJCET 2022 Hard