ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Maths · Relations and Functions

ગણ \(\{a, b, c\}\) પર વ્યાખ્યાયિત સંબંધ \(R =\{(a, a),(b, b),(c, c),(a, c)\}\) એ ____________ છે.

  1. A સ્વવાચક અને સંમિત છે પરંતુ પરંપરિત નથી.
  2. B સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સંમિત નથી.
  3. C સંમિત અને પરંપરિત છે પરંતુ સ્વવાચક નથી.
  4. D સામ્ય સંબંધ
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સંમિત નથી.

Step-by-step Solution

Detailed explanation

\((a,a), (b,b), (c,c) \in R\). R સ્વવાચક છે. \((a,c) \in R\), પરંતુ \((c,a) \notin R\). R સંમિત નથી.
From GUJCET
Explore more questions on app