enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Human Health and Disease
સર્પવિષ વિરૂધ્ધ તૈયાર કરેલ એન્ટિબોડી એ કયા પ્રકારની પ્રતિકારકતાનું ઉદાહરણ છે?
- A એલર્જી
- B નિષ્ક્રિય પ્રતિરક્ષા
- C સ્વયંપ્રતિરક્ષા
- D સક્રિય પ્રતિરક્ષા
Answer & Solution
Correct Answer
(B) નિષ્ક્રિય પ્રતિરક્ષા
Step-by-step Solution
Detailed explanation
નિષ્ક્રિય પ્રતિરક્ષા
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાનું આપેલ રેખાંકિત નિરૂપણ શું સૂચવે છે ?
GUJCET 2023 Medium - ઈન વિટ્રો ફલનમાં, 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે તે પદ્ધતિને શું કહે છે ?GUJCET 2024 Easy
- હર્શી અને ચેઇઝના પ્રયોગનું પરિણામ દર્શાવતો સાચો વિકલ્પ કયો છે ?GUJCET 2021 Medium
- બેક્ટેરિયા અને ફુગના ઉત્સેચકો મૃત અવશેષીય ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. આ પ્રક્રિયા __________ કહેવાય છે.GUJCET 2020 Hard
- નીચે આપેલ આકૃતિમાં 'X' કયું નિર્દેશન કરે છે ?
GUJCET 2024 Medium - જૈવિક નિયંત્રક - બકુલો વાઇરસ કયા સજીવમાં રોગ સર્જે છે ?GUJCET 2021 Hard
More PYQs from GUJCET
- જો શ્રેણિક \(A=\left[\begin{array}{lll}1 & 2 & 2 \\ 2 & 1 & 2 \\ 2 & 2 & 1\end{array}\right]\) હોય અને તેનો વ્યસ્ત શ્રેણિક \(A^{-1}\) = \(\frac{1}{5}\left[\begin{array}{ccc}-3 & 2 & 2 \\ 2 & -3 & \alpha \\ 2 & 2 & -3\end{array}\right]\) હોય તો, \(\alpha=\) _________GUJCET 2019 Easy
- વિધુતક્ષેત્રની તીવ્રતાનો એકમ _________ છે.GUJCET 2006 Medium
- જ્યારે એક પદાર્થને અનિયમિત ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે પ્રબળ ચુંબકીયક્ષેત્ર તરફ (નબળું) પરિણામી બળ અનુભવે છે, તો તે પદાર્થ છે.GUJCET 2018 Medium
- જો \(\mathrm{D}=\left|\begin{array}{ccc}1 & -\cos \theta & -1 \\ \cos \theta & 1 & -\cos \theta \\ 1 & \cos \theta & 1\end{array}\right|\) છે તથા D નું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય અનુક્રમે \(p\) અને \(q\) હોચ, તો \(2 p+3 q\) ની કિંમત _________ થાય.GUJCET 2021 Hard
- એક નિયમિત વિધુતક્ષેત્ર Y-દિશામાં પ્રસ્થાપિત કરેલ છે. બિંદુ A ઉગમબિંદુ છે. બિંદુ B ના યામ (0,2) m છે. બિંદુ C ના યામ (2,0) m છે. A, B અને C બિંદુઓ પાસે વિધુત સ્થિતિમાનો અનુક્રમે \(V_A, V_B\) અને \(V_C\) છે, તો નીચેનામાંથી કયું સાચું છે?GUJCET 2007 Easy
- \(25^{\circ} C\) પર આપેલ ઇલેક્ટ્રો કેમિકલ સેલ માટે નીચેનામાંથી કઈ પ્રતિક્રિયા સાચી છે ?
\(Pt / Br _{2(g)} / Br _{( aq )}^{-} / / Cl _{( aq )}^{-} / Cl _{2(g)} / Pt\).GUJCET 2011 Medium