enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Human Reproduction
આ અંતઃસ્ત્રાવો (hormones) સ્ત્રીઓમાં માત્ર ગર્ભાવસ્થા (pregnancy) દરમિયાન જ ઉત્પન્ન થાય છે :
- A hCG, પ્રોજેસ્ટેરોન અને રિલેક્સિન
- B hCG, hPL અને રીલેક્સિન
- C hPL, ઇસ્ટ્રોજન અને રીલેક્સિન
- D પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન અને રીલેક્સિન
Answer & Solution
Correct Answer
(B) hCG, hPL અને રીલેક્સિન
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- દાંતની ગેરહાજરી, દ્વિશાખી જીભ અને માનસિક મંદતા __________ માં જોવા મળે છે.GUJCET 2022 Easy
- માતા દ્વારા દૂધસ્ત્રાવ (lactation) ના પ્રારંભિક દિવસો દરમિયાન સ્ત્રાવ થતું પીળું પ્રવાહી 'કોલોસ્ટ્રમ' (Yellowish fluid 'colostrum') નીચેનામાંથી કયાનું ઉદાહરણ (example) છે?GUJCET 2023 Hard
- મેન્ડલે વટાણાના છોડમાં જાંબલી પુષ્પ (violet flower) (VV) ને કક્ષીય સ્થાન (axial position) (AA) ધરાવતા છોડ સાથે અને સફેદ પુષ્પ (white flower) (vv) ને અગ્રસ્થાન (terminal position) (aa) ધરાવતા છોડ વચ્ચે સંકરણ (cross) કરાવ્યું. F2 પેઢીમાં તેમને સફેદ પુષ્પો (vv) નો સ્વરૂપલક્ષી (phenotypically) ગુણોત્તર (ratio) કેટલો મળ્યો?GUJCET 2023 Hard
- નીચે પૈકી કયો અંતઃ સ્ત્રાવ જરાયુ દ્વારા સ્ત્રાવ પામતો નથી?GUJCET 2026 Medium
- મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગમાં ઈ-કોલાઈની 80 મિનિટ સુધી વૃદ્ધિ થાય તો વૃદ્ધિ પછી પ્રાપ્ત થતા DNAમાં હલકા તથા મધ્યમ ઘનતાવાળાનું ઘનત્વ પ્રમાણ અનુક્રમે કેટલું હશે ? (ઈ-કોલાઈ જો 20 મિનિટમાં વિભાજન પામે તો)GUJCET 2022 Easy
- ELISA (એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે) પદ્ધતિ નીચેનામાંથી કયા સિદ્ધાંત (principle) પર આધારિત છે?GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- નીચેના પૈકી કઈ વિષમીકરણ રેડોક્ષ પ્રક્રિયા છે ?GUJCET 2017 Medium
- જો \(\left|\begin{array}{ccc}1+x & 1 & 1 \\ 1+y & 1+2 y & 1 \\ 1+z & 1+z & 1+3 z\end{array}\right|\) \(=10 k x y z\left(3+\frac{1}{x}+\frac{1}{y}+\frac{1}{z}\right)\) તો,
k = ____________ \((\)જ્યાં \(\left., x y z \neq 0,3+\frac{1}{x}+\frac{1}{y}+\frac{1}{z} \neq 0\right)\)GUJCET 2019 Hard - pBR322 માં ampR જનીનમાં કઈ પ્રતિબંધ સાઇટ (restriction site) હાજર છે?GUJCET 2023 Hard
- પ્રથમ પારજનીનિક ગાય 'Rosie' માં કયા પ્રકારના પ્રોટીનસભર દૂધ જોવા મળે છે?GUJCET 2020 Medium
- જો \(\mathrm{A}=\left[\begin{array}{ll}1 & 2\end{array}\right]\) તથા \(\mathrm{B}=\left[\begin{array}{l}3 \\ 4\end{array}\right]\) હોય, તો \((\mathrm{BA})^{\prime}=\) _________ .GUJCET 2023 Medium
- યુરિયાના 6% w/v જલીય દ્રાવણ સાથે કયો દ્રાવણ આઇસોટોનિક (સમદાબી) છે? [યૂરીયા નું મોલર દળ = \(=60 gm . mol ^{-1}\)]GUJCET 2018 Medium