enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Ecosystems
વિઘટનની પ્રક્રિયાના સંદર્ભમાં નીચે પૈકી સાચા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. આર્દ્રતા યુક્ત પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે.
2. ઓછું તાપમાન અને અજારક જીવન વિઘટનને અવરોધે છે.
3. નાઈટ્રોજન યુક્ત મૃત અવશેષી ઘટકો વિઘટનને અવરોધે છે.
4. મૃત અવશેષીય ઘટકો કાઈટિનસભર હોય ત્યારે વિઘટનનો દર ઝડપી હોય છે.
5. હૂંફાળું પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે.
- A 1, 5 સાચા છે
- B 3, 4, 5 સાચા છે
- C 1, 2, 5 સાચા છે
- D 1, 2, 3, 5 સાચા છે
Answer & Solution
Correct Answer
(C) 1, 2, 5 સાચા છે
Step-by-step Solution
Detailed explanation
(1) સાચું (2) સાચું
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- છોડને ઓળખો, જ્યાંથી રસાયણ કાઢવામાં આવે છે જેની હાડપિંજર રચના નીચે આપેલ છે.
GUJCET 2023 Medium - દક્ષિણ અમેરિકામાં મોટા પ્રમાણમાં ઉષ્ણકટિબંધીય એમેઝોનિયન વરસાદી જંગલમાં પક્ષીઓની _________ સંખ્યા છે.GUJCET 2020 Medium
- નીચે પૈકી કઈ સહાયક પ્રજનન પધ્ધતિમાં ફલન શરીરની અંદર થાય છે?GUJCET 2026 Hard
- r-DNA એન્ઝાઇમના કોડિંગ ક્રમમાં દાખલ કરવામાં આવે છે, β-galactosidase. આ એન્ઝાઇમના સંશ્લેષણ માટે જનીનની નિષ્ક્રિયતામાં પરિણમે છે, જેને _________ તરીકે ઓળખવામાં આવે છે.GUJCET 2021 Easy
- નીચેનાં પૈકી કયાં વિધાન સાચાં છે?
P - એન્ડોન્યુક્લિએઝ DNA ની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે.
Q - મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય ચોરસ આકાર ધરાવે છે.
R - બેંક્ટેરિયલ કોષને DNA ના સ્વીકાર હેતુ સક્ષમ બનાવવામાં આવે તે પહેલાં દ્વિસંયોજિત ઘન આયન Mg+2 ની સારવાર આપવામાં આવે છે.GUJCET 2022 Hard - માનવ જિનોમ પ્રૉજેક્ટ (HGP) માં જનીનમાં જોવા મળતા બધા જીનોમના કોડિંગ અને નોન-કોડિંગ અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરી તેનાં કાર્યોને નિર્ધારિત કરાય છે. તેને શું કહે છે?GUJCET 2026 Medium
More PYQs from GUJCET
- નીચેના પૈકી સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ કયો છે ?GUJCET 2017 Easy
- \(\cos ^{-1}\left\{\cot \left(\sum_{i=1}^3 \cot ^{-1} i\right)\right\}=\) _________.GUJCET 2023 Easy
- પ્રેરકત્વનો એકમ કયો નથી ?GUJCET 2020 Easy
- ધાતુના હાઇડ્રોક્સાઇડની બેઝિક પ્રબળતા માટેનો સાચો ક્રમ ક્યો વિકલ્પ દર્શાવે છે?GUJCET 2014 Easy
- K જેટલી ગતિઊર્જા ધરાવતા \(\alpha\)-કણ માટે ન્યુક્લિયસના કેન્દ્રથી લધુતમ અંતર (Distance of closest approach) d = ro મળે છે. જો 2K ગતિઊર્જાવાળા \(\alpha\) કણો આપાત કરવામાં આવે, તો આ અંતર કેટલું મળે ?GUJCET 2015 Easy
- A.C. પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સનો ગુણોત્તર __________.GUJCET 2006 Hard