enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજન પ્રકાશીય ક્રિયાશીલ (optically active compound) છે, તે ઓળખો.
- A \(\left[ Pt \left( NH _3\right)_2 Cl _2\right]\)
- B \(\left[ Co \left( NH _3\right)_6\right] Cl _2\)
- C \(\left[ Co ( en )_3] Cl _3\right.\)
- D \(\left[ Co \left( NH _3\right)_5 Cl \right] Cl\)
Answer & Solution
Correct Answer
(C) \(\left[ Co ( en )_3] Cl _3\right.\)
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયા સંયોજનમાં બધાં જ મોનોસેકેરાઇડ એકમ \(C _1- O - C _4\) સાંકળથી જોડાયેલા નથી ?GUJCET 2015 Medium
- \(C _3 H _9 N\) આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજન માટે સમઘટકોની સંખ્યા કેટલી છે?GUJCET 2022 Medium
- નીચેનામાંથી કયા સંયોજનની બેઝિક પ્રબળતા સૌથી ઓછી છે?GUJCET 2020 Medium
- ઇથેનોલ \(\xrightarrow[413 K]{ H _2 SO _4}\) ડાયઇથાઇલ ઈથર.
ઉપરની પ્રક્રિયા કયા પ્રકારની છે?GUJCET 2025 Easy - ટેટ્રાક્લોરોમિથેનમાંથી ફિઓન-12 નું ઉત્પાદન કઈ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે?GUJCET 2026 Medium
- \(Pt ^{+}\left| Cl _{2( gk )}\right| Cl _{( Cl 1)}^{-}| | Cl _{( Cl 2)}^{-}\left| Cl _{2( gl )}\right| Pt\) કાર્યરત કોષ માટે કયો વિકલ્પ અયોગ્ય છે ?GUJCET 2017 Medium
More PYQs from GUJCET
- સદિશો \(\vec{a}\) અને \(\vec{b}\) માટે, \(|\vec{a}|=3,|\vec{b}|=\frac{\sqrt{2}}{3}\) છે. તથા \(\vec{a} \times \vec{b}\) એકમ સદિશ છે, તો \(\vec{a}\) અને \(\vec{b}\) વચ્ચેના ખૂણાનું _________છે.GUJCET 2023 Easy
- આપેલ પરિપથમાં બિંદુઓ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ _______ છે.
GUJCET 2011 Easy - વસ્તી આંતરક્રિયાઓ માટે સાચો વિકલ્પ શોધો.GUJCET 2023 Hard
- એક પ્રક્રિયાનો વેગ અચળાંક અને વેગના એકમો સરખા છે, તો તે પ્રક્રિયાનો ક્રમ કયો છે ?GUJCET 2018 Medium
- પુરુષ અને સ્ત્રી બંન્નેમાં વાપરી શકાય તેવી ગર્ભઅવરોધક પધ્ધતિઓ માટે સાચો વિકલ્પ કયો છે?GUJCET 2026 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P. Q અને R અતિલાંબા સુરેખ તારમાંથી અનુક્રમે 20 A. 40 A અને 60 A જેટલો વિધુતપ્રવાહ તીર વડે દર્શાવેલ દિશાઓમાં વહે છે. આ સ્થિતિમાં તાર Q પર લાગતા પરિણામી બળની દિશા તાર Q ની _________ હશે.
GUJCET 2016 Easy