enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Human Reproduction
અંડવાહીનીનો કયો ભાગ ગર્ભાશયને અંડવાહીની સાથે જોડે છે ?
- A ફિમ્બ્રી
- B ઇથમસ
- C તુંબિકા
- D અંડવાહિની નિવાપ
Answer & Solution
Correct Answer
(B) ઇથમસ
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- મનુષ્ય દ્વારા થતાં અતિશોષણના લીધે છેલ્લાં પાંચસો વર્ષોમાં કઈ જાતિ લુપ્ત થઈ છે ?GUJCET 2022 Medium
- PCR પદ્ધતિમાં નીચે પૈકી કયા બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવેલ DNA પોલિમરેઝનો ઉપયોગ કરવામાં આવે છે ?GUJCET 2024 Easy
- પરાગરજ-સ્ત્રીકેસર આંતરક્રિયામાં નીચે પૈકી કયું સમાવેશિત નથી ?GUJCET 2024 Hard
- દક્ષિણ અમેરિકામાં મોટા પ્રમાણમાં ઉષ્ણકટિબંધીય એમેઝોનિયન વરસાદી જંગલમાં પક્ષીઓની _________ સંખ્યા છે.GUJCET 2020 Medium
- નીચેની કૉલમ સાથે મેળ કરો.
કૉલમ-I કૉલમ-II 1. પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની (A) ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન 2. સેકરોમીસીસ સેરેવિસીયા (B) સાઇટ્રિક એસિડ 3. એસ્પરજિલસ નાઇજર (C) સ્વિસ ચીઝ 4. ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ (D) પ્રતિકારકતા ઘટાડનાર GUJCET 2022 Medium - હર્શી અને ચેઇઝના પ્રયોગનું પરિણામ દર્શાવતો સાચો વિકલ્પ કયો છે ?GUJCET 2021 Medium
More PYQs from GUJCET
- હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે. આ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનમાં થતો ફેરફાર ___________ .GUJCET 2023 Hard
- જ્યારે \(CH _3 CH _2 OH\) ની \(H _2 SO _4\) સાથે પ્રક્રિયા થાય છે ત્યારે નીચેનામાંથી કઈ નીપજ મળશે નહી?GUJCET 2026 Easy
- FM (Frequency Modulated) રેડિયો બેન્ડનો વિસ્તાર કેટલો હોય છે ?GUJCET 2021 Hard
- બે તાંબાના ગોળાઓમાંનો x ગોળો પોલો છે અને y ગોળો નક્કર છે. આ ગોળાઓનાં પરિમાણો સરખાં છે તો તેમને સમાન વિધુતસ્થિતિમાને વિધુતભારિત કરતાં બંને ગોળા પરના વિધુતભાર વિશે શું કહી શકાય ?GUJCET 2010 Medium
- 30 cm કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને 10 cm કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો छे. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ શોધો. (લેન્સની જાડાઈ અવગણો)GUJCET 2022 Hard
- એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 109 Hz આવૃત્તિથી દોલન કરે છે. આ દોલન દ્વારા ઉત્પન્ન વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે ?GUJCET 2022 Hard