enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Sexual Reproduction in Flowering Plants
જો આવૃત બીજધારી વનસ્પતિના ભ્રુણપોષી કોષમાં 24 રંગસૂત્રો હોય તો તે છોડના MMC માં કેટલા રંગસૂત્રો હશે?
- A 8
- B 12
- C 16
- D 32
Answer & Solution
Correct Answer
(C) 16
Step-by-step Solution
Detailed explanation
ભ્રૂણપોષ 3n હોય છે, તેથી \(3n = 24\). \(n = 24 / 3 = 8\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- નીચે આપેલ વિધાનોનો અભ્યાસ કરો.
(I) બેક્ટેરિયોફેઝ લેમ્ડા 5383 બેઇઝ જોડ (bp) ધરાવે છે.
(II) ઇ. કોલાઈ 4.6 × 106 bp ધરાવે છે.
(III) મનુષ્યનો એકકીય DNA 3.3 × 109 bp ધરાવે છે.
ઉપર્યુક્ત વિધાનોમાંથી અસંગત વિધાન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.GUJCET 2021 Easy - પ્રદેહ (Nucellus), મહાબીજાણુ માતૃકોષ (Megaspore Mother Cell), ક્રિયાશીલ મહાબીજાણુ (functional Megaspore) અને માદા જન્યુજનક (female gametophyte) ના કોષોની અનુક્રમે પ્લોઈડી (ploidy) શું હશે?GUJCET 2021 Hard
- RNA અંત:ક્ષેપમાં કોષીય સુરક્ષા માટેની પદ્ધતિ છે, જેમાં વિશિષ્ટ m-RNA __________ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થાય છે.GUJCET 2021 Hard
- નીચેનાં પૈકી કયાં વિધાન સાચાં છે?
P - એન્ડોન્યુક્લિએઝ DNA ની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે.
Q - મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય ચોરસ આકાર ધરાવે છે.
R - બેંક્ટેરિયલ કોષને DNA ના સ્વીકાર હેતુ સક્ષમ બનાવવામાં આવે તે પહેલાં દ્વિસંયોજિત ઘન આયન Mg+2 ની સારવાર આપવામાં આવે છે.GUJCET 2022 Hard - કોના ક્ષેત્ર પ્રયોગોએ દર્શાવ્યું કે,
‘‘પથરાળ સમુદ્રતટ પર મોટા અને સ્પર્ધી રૂપે ઉત્તમ બાર્નેકલે, નાના બાર્નેકલને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા’GUJCET 2026 Easy - ઓપેરોન શું દર્શાવે છે ?GUJCET 2023 Hard
More PYQs from GUJCET
- \(\int \frac{e^{2 x}-1}{e^{2 x}+1} d x=\) __________ \(+C\).GUJCET 2024 Hard
- આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં A અને B બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે ? અહીં પ્રત્યેક કેપેસિટરનું કેપેસિટન્સ \(C=3 \mu F\) છે.
GUJCET 2021 Medium - ચામડીના રંગ માટે એક માતાપિતાનો ફેનોટાઇપ AABBCC છે અને બીજા માતાપિતાનો aabbcc છે.
તેમના સંતાન માટે ત્વચાનો રંગ અને જીનોટાઇપ શું હશે?GUJCET 2021 Medium - ફિનોલની રીમર-ટિમાન પ્રક્રિયાથી મળતી અંતિમ નીપજમાં σ અને π બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે?GUJCET 2016 Medium
- DNAની રચનામાં નીચેનામાંથી કયો બેઇઝ હોતો નથી ?GUJCET 2023 Hard
- જેની પાસ પાસેની બાજુઓના સદિશો \(\vec{a}=2 \hat{i}+3 \hat{j}+4 \hat{k}\) અને \(\vec{b}=-\hat{j}-2 \hat{k}\) હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ _________ છે.GUJCET 2024 Hard