ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Human Reproduction

મનુષ્યમાં શુક્રઉત્પાદક નલિકાઓમાંથી ઉત્પન્ન થયેલા શુક્રકોષોના વહનનો સાચો ક્રમ જણાવો.

  1. A શુક્રવાહિકાઓ → વૃષણજાળ→ અધિવૃષણનલિકા → શુક્રવાહિની
  2. B વૃષણજાળ → અધિવૃષણનલિકા→ શુક્રવાહિકાઓ → શુક્રવાહિની
  3. C વૃષણજાળ → શુક્રવાહિકાઓ → અધિવૃષણનલિકા → શુક્રવાહિની
  4. D શુક્રવાહિની→ શુક્રવાહિકાઓ → અધિવૃષણનલિકા → વૃપણજાળ
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વૃષણજાળ → શુક્રવાહિકાઓ → અધિવૃષણનલિકા → શુક્રવાહિની

Step-by-step Solution

Detailed explanation

C
Same subject
Explore more questions on app